ચોકો કેક(Choco Cake Recipe in Gujarati)

Nirixa Desai @nirixadesai49
ચોકો કેક(Choco Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં ઘઉં નો લોટ કોકો પાઉડર, બેકિંગ પાઉડર, સોડા બાય કાર્બ નેટ ને ચારણી વડે ચાળી લેવું.
- 2
એક બાઉલ માં તેલ,ખાંડ લઈ બરાબર મિક્સ કરવું.એમાં દહીં નાંખી બ્લેન્ડર વડે બરાબર મિક્સ કરવું.
- 3
ઘઉંના લોટ વાળું મિશ્રણ અને તેલ વાળું મિશ્રણ બન્ને ભેગુ કરી એમાં બ્લેન્ડર વડે બરાબર મિક્સ કરવું એમાં દૂધ નાખી ફરી થી બ્લેન્ડર વડે બરાબર મિક્સ કરવું.
- 4
એક મોટા વાસણ માં મીઠું લઈ એમાં કેક બાઉલ માં તેલ અને ઘઉં માં લોટ થી ગ્રીસ કરેલું બાઉલ મૂકવું એને ગરમ થવા દેવું.
- 5
એમાં કેક વાળું મિશ્રણ નાંખી બદામ નાખી ૨૦થી૨૫ મિનિટ સુધી રહેવા દેવું.
- 6
ચપ્પુ વડે ચેક કરી લેવું. ચપ્પુ પર કેક ચોટ્સે નય તો ગેસ બંધ કરી કેક કાઢી લઈ નેપકીન વડે કેકને ઢાંકી દેવી.ઠંડી થાય પછી સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો-બદામ કેક(Choco almond cake Recipe in Gujarati)
#GA4#Week14# ઘઉંનો કેક#Cookpadgujarati Richa Shah -
ચોકો ડોરા કેક(Choco Dora cake Recipe in Gujarati)
#GA4#week14# દોરમોન સીરિયલ માં આવતા દોરામોન ની દોરાકેક Smruti Shah -
ચોકો ફ્રુટ કેક(choco fruit cake recipe in Gujarati)
#happy cookingમારી દીકરી ને કેક બહુ ભાવે એટલે વારંવાર ઓફર કરે તો મેંદા ને બદલે ઘઉં ના લોટ માંથી બનાવી. Lekha Vayeda -
ચોકો લાવા કેક(Choco lava cake recipe in gujarati)
મારા બાળકો ને બહુ ભાવે છે તેથી તેના માટે બનાવી .#GA4#Week10 Vaishali Vora -
ખજૂર અને ડ્રાયફ્રુટ ની ઘઉંના લોટ ની કેક (dates and nuts whole wheat cake recipe in Gujarati)
#GA4#Week14#wheatcakeઘઉં ના લોટ માં થી આ કેક બનાવી છે. આમેય હું મેંદા નો ઉપયોગ બને એટલો ટાળું છું. આ કેક બાળકો ને આપી શકાય છે. વળી મે ખાંડ નો ઉપયોગ ના કરતા ગોળ અને ખજૂર નો ઉપયોગ ગળપણ માં કર્યો છે. એટલે આ હેલ્થી છે. Bijal Thaker -
વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
#GA4#Week16Keyword: Brownieરેસ્ટોરન્ટ માં વિવિધ કોર્સ ખાધા પછી હવે ડીઝર્ત નો ટાઇમ થાય છે. આપણે મોટે ભાગે આઈસ્ક્રીમ, ગુલાબજાંબુ, ખીર,વિવિધ હલવા j ખાતા હોઈએ છીએ.પણ યંગ જનરેશન નું પ્રિય ડીઝર્ટ પૂછો તો બધા બ્રાઉની જ હસે. આજ ની રેસીપી સાદી બ્રાઉની કરતા વધારે ચોકલેટી અને ટેસ્ટી છે. Kunti Naik -
-
-
ઘઉં ના લોટ ની કેક(Wheat cake Recipe in Gujarati)
#GA4#WEEK14બાળકો માટે ઘર ની બનાવેલી કેક હોય તો વધારે ખાય તો પણ નડે નહી. હું ઘણા વખતથી બાળકો ના બર્થડે માં ઘરે જ કેક બનાવું છું. rachna -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#week14કેક નું નામ સાંભળતા જ બાળકો ના મોઢા ખીલી ઊઠે છે પરંતુ મેંદો વધુ ખાવા માં આવે તો સ્વાસ્થ્ય ને નુકશાન કરે છે.તેથી આજે મે ઘઉં ના લોટ માંથી કેક બનાવી છે.. દૂધ ની જગ્યા એ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરીને પણ હું આ જ કેક બનાવું છું. Anjana Sheladiya -
-
-
વ્હીટ કેક(Wheat Cake Recipe in Gujarati)
બાળકોને હેલ્ધી વાનગી આપવા માટે fruits સાથે ઘઉંના લોટની કેક બનાવી આપી એ તો વધારે ખાય તો પણ ચિંતા રહેતી નથી.#GA4#week14#ઘઉં ની કેક Rajni Sanghavi -
-
એગ્લેસ ચોકો મગ કેક (Eggless Choco Mug Cake Recipe In Gujarati)
#GA4 #Week22# post 2જલ્દી થી બનતી અને ખાવા ની બહુ મઝા આવે એવી કેકમેં બે મગ કેક બનાવી છે પણ એક મગ કેક નું માપ આપ્યું છે સરળતા માટે Smruti Shah -
કપ કેક (Cup cake Recipe in Gujarati)
#GA4#week14#wheat cakeઆ કેક એકદમ ફટાફટ બની જાય છે. અને ઘઉં ના લોટ ની છે એટલે એકદમ હેલ્ધી છે.અહીં મે માપ લખ્યું છે જેથી આપ કન્ફયુઝ ન થાવ.1 ટેબલ ચમચી =15 ગ્રામ1 ચમચી = 5 ગ્રામ Reshma Tailor -
ચોકો ઓરેન્જ કેક (Choco Orange Cake Recipe in Gujarati)
#GA4#week22#આ રેસિપી ઘરે જે સામાન હોય તેમાંથી જ બની જાય છે અને બહુ ઇઝી છે ગમે ત્યારે નાના બાળકોને કેક ખાવાનું મન થાય તો બનાવી શકાય છે અને આજના યંગ જનરેશનને તો કેક બહુ જ ભાવે છે તો આપશો પણ ઘરે જરૂરથી ટ્રાય કરશો Kalpana Mavani -
-
-
-
-
-
-
કેરેટ વ્હીટ કેક (No oven Carrot Wheat Cake Recipe In Gujarati)
#GA4#week14#carrotwheatcake Shivani Bhatt -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા ફક્ત મેંદા ના લોટ માંથી બનાવીએ તો રેસ્ટોરન્ટ જેવા જ લાગે છે પણ હેલ્થ માટે ઘઉં ને મેંદો મિક્ક્ષ કરીએ તો વધારે સારું એટલે મેં આ બનાવ્યા છે. Maitry shah -
ઓસ્ટ્રેલિયન લેમિંગ્ટન કેક(Australian leamington cake recipe in Gujarati)
#GA4#Week14#WHEATCAKE#Austraian leamington cake... Mrs Viraj Prashant Vasavada -
કપ કેક(Cup cake Recipe in Gujarati)
આ કેક ઇન્સ્ટન્ટ બની જાય છે. મારે બે નાના બાળકો છે એમને 2-3 દિવસે કેક ની ડીમાંડ કરે તો આ બાળકો ના હેલ્થ માટે પણ સારી અને સાઈઝ માં નાની એટલે ખુશ પણ થઇ જાય કે બહુ બધી ખાધી..#GA4#week14 Maitry shah -
-
કેક (Cake Recipe in Gujarati)
#MA મારી મમ્મી ને કેક બહુ જ ભાવે છે. એ મને જોડે હેલ્પ પણ કરાવે છે અને suggestion પણ આપે છે. આ મધર્સ ડે ના હું મારી મમ્મી ને આ કેક ડેડીકેટ કરું છું. Nidhi Popat -
ડાર્ક ચોકલેટ ટ્રફલ કેક (Dark Chocolate Truffle Cake Recipe In Gujarati)
#CookpadTurns6#cookpadgujaratiSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14262027
ટિપ્પણીઓ (2)