કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559

#GA4
#WEEK14
#cabbage
#cookpadindia
#cookpadgujarati

#GA4
#WEEK14
#cabbage
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559

#GA4
#WEEK14
#cabbage
#cookpadindia
#cookpadgujarati

#GA4
#WEEK14
#cabbage
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 સેન્ડવીચ
  • પેનકેક માટે ના ઘટકો
  • 250 ગ્રામકોબી
  • 1ગાજર
  • 1કાંદો
  • 2લીલા મરચાં
  • 1/2કેપ્સીકમ
  • 2લીલા કાંદા
  • 1ટેબલ્સ્પુન લીલું લસણ સમારલું
  • 1 કપમેંદો
  • મુજબ પાણી
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1ટીસ્પુન મરી પાઉડર
  • 2ટીસ્પુન ચિલિફ્લેક્સ
  • 2ટીસ્પુન ઓરેગાનો
  • 1/2લીંબુ નો રસ
  • સેન્ડવીચ બનાવા માટે નાં ઘટકો
  • 6મોટી સાઈઝ ના બ્રેડ
  • બટર સેન્ડવીચ શેકવા
  • મેયોનિઝ
  • ૨ tbspકેચપ
  • ૧/૪ ચમચીચીઝ
  • 1 ચમચીચીલી ફ્લેક્સ
  • ૧/૪ ચમચીઓરેગાનો
  • 3ટીસ્પુન પાઉડર શુગર
  • સિલ્વરફોઇલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઉપર બતાવેલા બધાં વેજીટેબલ ને લાંબા અને પતલા સમારી લેવા પછી એક મોટા બાઊલ માં લઈ તેને હાથથી ખુબ મસળવા

    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં મેંદો અને બધાં મસાલા ઉમેરી લીંબુ નો રસ નાખી બધુ હાથે થી બરાબર મિક્સ કરવુ પછી જરુર મુજબ પાણી નાખી લચકા જેવુ કરવુ અને તેના 3 પાર્ટ કરવા

    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક નોનસ્ટિક પેન માં 1 પાર્ટ 1 કપ જેટલો થાશે તે મુકી તેને તાવિથા ની મદદ થી લંબ ચોરસ બિલકુલ બ્રેડ જેવો અને બ્રેડ જેવડો જ શેપ આપવો અને 30 સેકંડ જેવુ થાશે શેકાતા હવે તેને સાચવીને ધીરેથી બિજી તરફ પલટાવી દેવું ધીમા તાપે શેક્વુ

    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બીજી તરફ શકાય ત્યા સુધી માં પેન મા બટર લગાવી 2 બ્રેડ શેક્વી અને જોતા રેવુ પેનકેક બળી ન જાય જો શકાય જાય તો તેને પ્લેટ મા કાઢી લેવી બ્રેડ ની ઉપર પણ બટર લગાવવું એક બાજુ શકાય એટલે તેને પલટાવી

    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી 1 બ્રેડ માં ઉપર તૈયાર કરેલી પેનકેક મુકવી તેના ઉપર મેયોનિઝ લગાવવાનુ છે પછી કેચપ લગાવવો

    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે કેચપ ઉપર 1 ચમચી પાઉડર શુગર સ્પ્રિંકલ કરી પછી ચીઝ ખમણી ને ઉમેરવું

    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેના ઉપર ચિલિ ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરવા

    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે બીજી બ્રેડ તેના ઉપર મુકી દેવી પછી સિલ્વર ફોઇલ લઈ તેના ઉપર સેન્ડવીચ મુકી તેને પેક કરી લેવી અને બિચ માથી કટ કરી લેવી

    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ખુબજ સ્વાદિષ્ટ ટેસ્ટી અને હેલ્ધી સેન્ડવીચ ખુબજ ઓછાં ટાઈમ મા બની ને રેડિ થઈ જાય છે

    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    આમા કોઇ પણ મનગમતા વેજીટેબલ પણ એડ કરી શકાય

    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    અને આ સેન્ડવીચ બ્રેકફાસ્ટ મા,લંચ બોક્સ માં કે ડિનર માં જ્યારે ખાવી હોઇ ત્યારે ખાઈ શકાય અને ફટાફટ બની જાય છે

    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    મારી તો ખુબજ ફેવરિટ છે એક વાર જરુર થી ટ્રાય કરવા જેવી છે

    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559
પર December 20, 2020 17:04

ટિપ્પણીઓ (17)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
January 02, 2021 08:25
Beautiful
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
  2.  મનચાઉ સૂપ (manchow soup recipe in Gujarati)
  3. મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  4. કાળા તલ ડ્રાયફ્રુટ લાડુ
  5. મેથી ની ભાજી નું બેસન
  1. લાડુ(ladoo Recipe in Gujarati)
  2. સોલ કરી (Sol Curry recipe in Gujarati)
  3. પુલાવ(Pulav Recipe in Gujarati)
  4. કોબી સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14267985
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close