પુલાવ(Pulav Recipe in Gujarati)

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita

#GA4
#Week14
#કોબીજ
કોબીજ પુલાવ...કઢી સાથે ટેસ્ટી લાગે છે....😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 થી 3 વ્યક્તી
  1. ૧ વાટકીબાસમતી ભાત (રાઇસ)
  2. 1 વાટકીકોબીજ ઝીણી સમારેલ
  3. 1ગાજર ઝીણી સમારેલ
  4. 1કાકડી ઝીણી સમારેલ
  5. 1નાનું કેપ્સીકમ ની સ્લાઇસ
  6. 1કાંદા ની સ્લાઇસ
  7. અડઘી વાટકી વટાણા
  8. 8કાજુ
  9. 8કીસમીસ
  10. 1 ચમચીઘાણાજીરૂ
  11. સ્વાદ અનુસારમીઠું
  12. ૧ ચમચીકોથમીર
  13. 1તજ નો ટુકડો
  14. 2લવિંગ
  15. 1ઇલાયચી
  16. 1તમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભાત ને ૧૦ મિનિટ પહેલા પલાળી દો. પછી તેમા તજ,લવિંગ,ઇલાયચી,તમાલપત્ર,વટાણા ને ૧ ગ્લાસ જેટલું પાની નાખી ચડવા મૂકો.

  2. 2

    હવે એક પેન મા ઘી ગરમ કરવા તેમા કાજુ તળી ને કાઢી લો. તે જ ઘી મા ઘાણાજીરૂ,કાંદા,કોબીજ,ગાજર,કાકડી કેપ્સીકમ નાખી મિક્ષ કરો.મીઠું નાખી ને ૫ મિનિટ ચડવા દો

  3. 3

    હવે તેમા ભાત નાખી મિક્ષ કરો ને ઉપર કાજુ, કિસમિસ ને કોથમીર નાખો.

  4. 4

    બસ તૈયાર છે કોબીજ પુલાવ...કઢી સાથે પીરશો...😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rasmita Finaviya
પર

Similar Recipes