શીરો(Shiro Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં ઘી મૂકી રાજગરાનો લોટ શેકી લો.
- 2
બીજા એક વાસણમાં ખાંડ માં પાણી નાખી ગરમ કરવા મૂકી દો.
- 3
હવે લોટ શેકાઈ ગયા બાદ ખાંડ વાળું ગરમ પાણી નાખી દો.
- 4
પાંચ મિનિટ બધું એકરસ થઈ જાય એટલે રાજગરાનો શીરો તૈયાર..... હવે તેમાં કાજુ, બદામ અને એલચીનો પાઉડર નાખી ગાર્નિશ કરી સર્વ કરો.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14271656










ટિપ્પણીઓ (10)