કોબી ગાજર વટાણા નું શાક (Kobi Gajar Vatana Shak Recipe In Gujarati)

Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
કોબી ગાજર વટાણા નું શાક (Kobi Gajar Vatana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે બધું શાક સમારી લઈશું. હવે એક પેન માં તેલ નાંખી ગરમ થયા બાદ તેમાં લીમડો, રાઈ, જીરું નાંખી વઘાર કરીશું.
- 2
હવે લાલ મરચું અને શાક સાથે નાંખી વઘાર કરશું. હવે તેમાં બધું શાક નાંખી બધા મસાલા નાંખી 7-10 મિનિટ માટે ઢાંકી ને શાક ને ચડવા દઈશું.
- 3
શાક બની જાય એટલે તેમાં બાફેલા બટાકા નાંખી મિક્સ કરી પાછું 2-3 મિનિટ માટે ચડવા દઈશું જેથી બટાકા માં પણ મસાલા મિક્સ થઈ જાય.
- 4
તો તૈયાર છે શાક તેના પર ધાણા નાંખી સર્વ કરો.
- 5
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14274182



















ટિપ્પણીઓ (2)