કચરિયું(Kachariyu Recipe in Gujarati)

Vijyeta Gohil @cook_24726592
કચરિયું(Kachariyu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કપ કાળા તલ લઇ લો. અડધો કપ ખજૂર અને અડધો કપ ગોળ લઇ લો. તમેં ઈચ્છો તો આખો ગોળ કે ખજૂર પણ લઈ શકો છો. તલ, ગોળ અને ખજૂર મિક્સ કરો.
- 2
એમાં એક ચમચી ગંઠોડા નો પાઉડર, એક ચમચી સૂંઢ નો પાઉડર, 6-7 ચમચી તલ નું તેલ ઉમેરો.
- 3
3ચમચી નારિયેળ નું છીણ ઉમેરો. મિક્સર માં સરખી રીતે મિક્સ કરો અને અધકચરુ વાટી લો. એમાં એક ચમચી મગજતરી ના બી ઉમેરો. બે ચમચી જેટલા ડ્રાય ફ્રૂઈટ્સ ઉમેરો.
- 4
બધું સરસ મિક્સ કરીને નાના ગોળા વાળી લો. તૈયાર છે મસ્ત મજાનું કચરિયું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14286739















ટિપ્પણીઓ (15)