કચરિયું(Kachariyu Recipe in Gujarati)

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
Ahmedabad Gujarat

#GA4
#Week15
#Jaggery
#ગોળ

કચરિયું નાનપણ થી અને અત્યાર સુધી મારુ ફેવરેટ. બાકી બધા વસણા મને ના ભાવે પણ કચરિયું કિલો હોય તોય પૂરું કરી શકું. જેટલા તલ હોય એની સાથે આટલી જ મીઠાશ નાખીને બનાવીએ એટલે માજા પડે ખાવાની. તો ચાલો ઘરે જ કચરિયું બનાવની રીત જોઈ લઈએ.

કચરિયું(Kachariyu Recipe in Gujarati)

#GA4
#Week15
#Jaggery
#ગોળ

કચરિયું નાનપણ થી અને અત્યાર સુધી મારુ ફેવરેટ. બાકી બધા વસણા મને ના ભાવે પણ કચરિયું કિલો હોય તોય પૂરું કરી શકું. જેટલા તલ હોય એની સાથે આટલી જ મીઠાશ નાખીને બનાવીએ એટલે માજા પડે ખાવાની. તો ચાલો ઘરે જ કચરિયું બનાવની રીત જોઈ લઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 લોકો માટે
  1. 1 કપકાળા તલ
  2. અડધો કપ ખજૂર
  3. અડધો કપ ગોળ
  4. 1 ચમચીસૂંઢ નો પાઉડર
  5. 1 ચમચીગંઠોડા નો પાઉડર
  6. 3 ચમચીનારિયેળ નું છીણ
  7. 1 ચમચીમગજતરી ના બી
  8. 6-7 ચમચીતલ નું તેલ
  9. ડ્રાય ફ્રૂઈટ્સ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક કપ કાળા તલ લઇ લો. અડધો કપ ખજૂર અને અડધો કપ ગોળ લઇ લો. તમેં ઈચ્છો તો આખો ગોળ કે ખજૂર પણ લઈ શકો છો. તલ, ગોળ અને ખજૂર મિક્સ કરો.

  2. 2

    એમાં એક ચમચી ગંઠોડા નો પાઉડર, એક ચમચી સૂંઢ નો પાઉડર, 6-7 ચમચી તલ નું તેલ ઉમેરો.

  3. 3

    3ચમચી નારિયેળ નું છીણ ઉમેરો. મિક્સર માં સરખી રીતે મિક્સ કરો અને અધકચરુ વાટી લો. એમાં એક ચમચી મગજતરી ના બી ઉમેરો. બે ચમચી જેટલા ડ્રાય ફ્રૂઈટ્સ ઉમેરો.

  4. 4

    બધું સરસ મિક્સ કરીને નાના ગોળા વાળી લો. તૈયાર છે મસ્ત મજાનું કચરિયું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
પર
Ahmedabad Gujarat
By profession, i work as quality engineer. I love to explore new food and places.also m very passionate about cooking.
વધુ વાંચો

Similar Recipes