ઉકાળો
રાંધવાની સૂચનાઓ
- 1
મરી તજ લવીંગ ને મીકસર માં ક્શ કરી લો. હવે મરી તજ લવીંગ ના પાઉડર માં સુંઠ પાઉડર હળદર અને મીઠું મીકસ કરી ડબા માં ભરી લો.
- 2
જયારે ઉકાળો બનાવો હોય તો ૩ કપ પાણી લઈને તેમાં ૨ ચમચી પાઉડર નાખી તેમાં તુલસી ના પાન નાખી પાણી ૬૦% જેટલું રહે તેટલું ઉકાળો.
- 3
પાણી ઉકળી જાય તો તેમાં લીંબુનો રસ નાખી નવશેકું હુંફાળો ઉકાળો સવॅ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
- કાટલું ગુંદર પાક(Katlu gundar Paak recipe in Gujarati)
- કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી અને ડેસિકેટેડ કોકોનટ ચીક્કી ( Coconut Dryfruit Chikki & Dececated Coconut
- બાર્બિક્યૂ ગ્રીલ પનીર ટિક્કા મસાલા (Barbeque Grill Paneer Tikka Masala Recipe In Gujarati)
- માતર(Maatar Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14290264









ટિપ્પણીઓ (9)