રાગી સુખડી (Raagi Sukhdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં ઘી લઇ રાગીનૌ લોટ ભેગા કરી શેકો.લોટ થોડો ફૂલે અને થોડો લાલ થાય એટલે થોડી સુગંધ આવશે.ત્યારે લોટ નીચે ઉતારી થોડું ઠંડુ થાય એટલે તેમાં ઘી અને ગોળ નો પાયો કરી ભેળવી દેવું.
- 2
ગોળ બરાબર ઓગળી જાય એટલે એક ચમચી જેટલી સુંઠ ભેળવી દો5.અને થાળી માં પાથરી દો.ઠંડુ થયા પછી ચોસલા પાડી દો.તૈયાર છે સુખડી
- 3
રેડી છે લાગી ના લોટ ની સુખડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14291959










ટિપ્પણીઓ