ચોકલેટ પોપ કેન્ડી

Dhara Jani @dharajani1313
#ccc
ક્રિસમસ સ્પેશિયલ ઉજવણી માં બાળકો મોટા સૌ ને ભાવે એવી ઓરીઓ ની ચોકલેટ પોપ કેન્ડી બનાવી છે..જે સંતા સાથે ઉજીવિશું....
ચોકલેટ પોપ કેન્ડી
#ccc
ક્રિસમસ સ્પેશિયલ ઉજવણી માં બાળકો મોટા સૌ ને ભાવે એવી ઓરીઓ ની ચોકલેટ પોપ કેન્ડી બનાવી છે..જે સંતા સાથે ઉજીવિશું....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઑરીઓ ને જુદા પાડી તેમાં સ્ટોક લગાવી બધી કેન્ડી તૈયાર કરવી
- 2
હવે ચોકલેટ ને મેલ્ટ કરી તેમાં બટર ઉમેરો ગરમ કરો.. તે સરસ લિકીડ તૈયાર કરો
- 3
હવે આ મિશ્રણમાં બોળીને કેન્ડી ને તૈયાર કરો અને તેના ઉપર ગળી જેમ્સ લગાડો.૧ કલાક રેસ્ત આપો.
- 4
આપડી યમ્મી ટેસ્ટી ચોકલેટ કેન્ડી ક્રિસમસ સ્પેશિયલ ઉજવણી માં તૈયાર છે.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરિયો પોપ(oreo pop Recipe in Gujarati)
#CCC#post 2ઈન્સ્ટન્ટ ચોકલેટ બિસ્કીટ પોપ જે બાળકો ને અતી પ્રિય હોય છે. Avani Suba -
ઓરીયો બિસ્કીટ સ્ટફિંગ ચોકલેટ
#CCCજે નાના અને મોટા ને બધાને જ પ્રિય હોય છે તેવી ઓરિયો બિસ્કિટ ચોકલેટ ક્રિસમસ સ્પેશિયલ Madhvi Kotecha -
-
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandy#Minichallengeછોકરાઓને ખુબજ ભાવે એવી કેન્ડી. Richa Shahpatel -
ન્યુટ્રીસિયસ ડ્રાયફ્રૂટસ કેન્ડી
#ફ્રૂટ્સઉનાળા માં તો બાળકો ને ઠંડી ઠંડી કેન્ડી ખાવા આપીએ જ પણ શિયાળા માં જીદ કરે તો..... તો બાળકો ને ખુશ કરવા એક હેલ્ધી કેન્ડી ની રેસીપી મૂકી છે અહી આશા છે બાળકો ને બનાવી આપશો તો ચોક્કસ ખુશ થશેજ. dharma Kanani -
-
-
-
ઓરીયો કેન્ડી (Oreo candy Recipe in Gujarati)
ઈન્સ્ટન્ટ ચોકલેટ કેન્ડી જે બાળકો ની ફેવરીટ.. Avani Suba -
બીસ્કીટ કેન્ડી(Biscuit Candy Recipe In Gujarati)
કીડ્સ ને આ લોકડાઉન મા કેન્ડી નુ મન થાય તો ઈનસ્ટ્ન્ટ ઘર મા રહેલી વસ્તુઓ માથી સહેલાઈથી બની જાય. Avani Suba -
ચોકલેટ ખજૂર બરફી (Chocolate Khajur Barfi Recipe In Gujarati)
#cccMerry christmasક્રિસમસ આવે એટલે ચોકલેટ કુકીઝ,કેક વગેરે રેસિપી બને આજે મેં ક્રિસમસ માટે હેલ્થી અને ટેસ્ટી એવી ખજૂરમાંથી ચોકલેટ બરફી બનાવી છે,બાળકો ખજૂર ખાતા નથી પણ જો ચોકલેટ સાથે બનાવીશુ તો ચોક્કસ ખાશે. Dharmista Anand -
ચોકલેટ બોલ્સ (Chocolate Balls Recipe In Gujarati)
#CCCબાળકો ને ક્રીસમસ મા ચોકલેટ બોલ્સ ની મજા આવે Bhavana Shah -
કોફી ચોકો મુસ
#CCC#COOKPAD INDIA#કોફી ચોકો મુસ-ક્રિસમસ ની ઉજવણી માં સ્વીટ ડિશ તો હોય જ. એના વિના ઉજવણી અધૂરી જ લાગે. સાંતાકલોઝ ને બાળકો બહુ પ્રિય, એટલે બાળકો ને ભાવે એવું ચોકો મુસ રેડી છે.. enjoy Christmas..💐☺️ Mauli Mankad -
કેક સિકલ (cakesicle recipe in gujarati)
#CCCક્રિસમસ એ સેલિબ્રેશન નું પર્વ છે. ક્રિસમસ ની ઉજવણી માં કેક, કુકીઝ,ટોફી, ચોકલેટ નો ઉપયોગ થાય છે. તો આજે જ્યારે ક્રિસમસ નું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે તો મેં પણ કુકપેડ સાથે ક્રિસમસ સેલિબ્રેશન માં સહભાગી બનવા બનાવી કેક સિકલ. Harita Mendha -
ઇન્સ્ટન્ટ ચોકલેટ ચિપ્સ મુઝ (Instant Chocolate Chips Mousse Recipe In Gujarati)
#GA4#week13#ચોકલેટ ચિપ્સ Arpita Kushal Thakkar -
ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટડોનટ્સ બાળકો ને ખુબ પસંદ હોય છે તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે મે ચોકલેટ ડોનટ્સ બનાવ્યા છે પહેલી વાર બનાયા છે Dipti Patel -
ક્રિસમસ ટ્રી ઓરિઓ ટ્રફલ
#CCC#Christmas#Christmastree#truffle#oreo#cookpadindia#cookpadgujaratiઆપ સૌ ને મેરી ક્રિસમસ !ક્રિસમસ દુનિયાભર માં ઉજવાતો લોકપ્રિય તહેવાર છે. આ તહેવાર માં અલગ અલગ પ્રકાર ના ડેઝર્ટ બનાવવા માં આવે છે જેમ કે કેક, કૂકીઝ, ડોનટ્સ, તોફિઝ, ચોકલેટ, ટ્રફલ, વગેરે. મેં પણ અહીં ઓરિઓ ટ્રફલ પ્રસ્તુત કર્યા છે. ક્રિસમસ વીક હોવા ને કારણે મેં ટ્રફલ ને ક્રિસમસ ટ્રી નો આકાર આપ્યો છે. આ ટ્રફલ માં ઓરિઓ બિસ્કિટ અને ચોકલેટ નું ફિલિંગ કર્યું છે. જોવામાં ખૂબ જ કલરફુલ અને નાના મોટા સહુ ને આકર્ષક લાગે તથા ખાવા માં યમી લાગે છે. સાથે ડેસ્ટિકેટેડ કોકોનટ અને પાવડર્ડ ખાંડ થી સ્નો જેવી ઈફેક્ટ ના કારણે આ ટ્રફલ નાતાલ ના તહેવાર ની ઉજવણી માં ઉમેરો કરવા માટે ઉત્તમ ડેઝર્ટ છે. Vaibhavi Boghawala -
ચોકલેટ ક્રમ્બલ કેક(chocolate crumble cake recipe in Gujarati)
#માઇઇબુકક્યારે પણ કેક ખાવાની ઈચ્છા થાય અને ઝટપટ બનાવી શકાય એવી સરળ ચોકલેટ કેક બનાવો મિનિટો માં. સૌ કોઈ ને ભાવતી અને બાળકો ની ખાસ પ્રીય. 😊 Chandni Modi -
ઓરીઓ કેન્ડી (Oreo Candy recipe in gujarati)
મેં ૫ કેન્ડી બનાવી હતી. ૫ કેન્ડી બનાવવા માટે ૪ ઓરીઓ પાઉચ દૂધ લીધું છે. એ રીતે તમે તમારી કેન્ડી પ્રમાણે દૂધ લઈ શકો છો. Charmi Shah -
ચોકલેટ બોમ્બ (Chocolate Bomb Recipe In Gujarati)
#CCCમેં ચોકલેટ બોમ્બસ બનાવ્યા છે.જે બાળકો ને ખુબ જ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
મૂંગ દાળ ઢોકળા કેન્ડી
#RB7#Cookpadindia#Cookpadgujaratiઆજે પતિદેવ ને ભાવતા મૂંગ દાળ ઢોકળા કેન્ડી બનાવ્યા હેલધિ અને ટેસ્ટી hetal shah -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura -
-
ઇન્સ્ટન્ટ બિસ્કિટ ચોકલેટ બ્રાઉની (Instant Biscuit Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week10#ચોકલેટ#ઇન્સ્ટન્ટ બિસ્કિટ ચોકલેટ બ્રાઉની Arpita Kushal Thakkar -
કેન્ડી (Candy Recipe in Gujarati)
#CCC#christmasક્રિસમસ માં કેક તો બનતી જ હોય છે પણ મે અહીં કેક ને ચોકલેટ કવર કરી પોપસિકલ માઉલ્ડ માં ગોઠવી કેક સિકલ બનાવ્યાં છે... જે બાળકો ને ખાવાની મોજ પડી જશે. Neeti Patel -
તરબૂચ આઈસ કેન્ડી
#RB5#MDC#Week5#Watermelonસીઝનલ બધા ફ્રૂટ્સ ખાવા જોયે જેથી ઋતુ ની સાથે આપડા શરીર ના તાપમાન નું બેલેન્સ પણ જળવાય રહે. ઉનાળા માં ખાસ કરીને વૈશાખ મહિને પડતા તાપ માં તરબૂચ જેવા રેસા વાળા અને પાણી વાળા ફળો ખાવા જોયે. જેથી આપણા શરીર માં ઠંડારક રહે અને લૂ સામે રક્ષણ મળે. તરબૂચ ને જે સ્વરૂપ માં ભાવતું હોય એમાં ખાઈ શકાય. મેં અહીં તરબૂચ ની કેન્ડી બનાવી છે. જે એકદમ ઇઝિલી બનાવી શકાય છે અને બાળકો ને ભાવે પણ છે. Bansi Thaker -
ક્રીમ ચીઝ લેમન પિસ્તા ટફલ બોલ્સ
ક્રિસમસ આવે અને એમાં પણ આપણે ચોકલેટ,કેક, ના બનાવીએ તો સેલિબ્રેશન અધૂરું લાગે છે.આજે મે નાના અને મોટા બધા ને ભાવે તેવા ટફલ બનાવ્યા છે#ccc Nidhi Sanghvi -
ખમણ કૉન કેન્ડી
આ ખમણ કૉન કેન્ડી ખુબજ ટેસ્ટી વાનગી છે નાના મોટા સૌ ને ખાવાની મજા આવેછે. Rina Mahyavanshi -
#પાર્ટી. ચોકલેટ પિઝા
પિઝા એ નાના મોટા બાળકો યુવાનો સૌ ને ભાવતી વાનગી છે.પરંતુ આ વાનગી માં ડબલ મઝા છે કારણ પિઝા પણ છે અને ચોકલેટ પણ છે. દેખાવ પિઝા નો અને સ્વાદ ચોકલેટ નો. Jagruti Jhobalia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14291895
ટિપ્પણીઓ (12)