કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)

Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

બ્રોકોલી માં વિટામિન સી અને વિટામિન કે ભરપૂર રહેલા હોઈ છે. બ્રોકોલી ને સ્ટિમ કરીને,સૂપ માં અથવા તો સ્ટિર ફ્રાય માં યુઝ કરી શકાય છે. એમાં થી પંજાબી સબ્જી પણ બની શકે છે. અહી મે એનો બદામ સાથે સૌપ્ત બનાવ્યો છે.
#GA4
#Week20
#Soup

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૨ લોકો માટે
  • ૧૫૦ ગ્રામ બ્રોકોલી
  • ૧૫ બદામ પલાળેલી
  • ૧કાંદો કાપેલો
  • ૮થી ૧૦ કળી લસણ
  • ૧ ટીસ્પૂનઓઇલ
  • ૧ ટીસ્પૂનબટર
  • ૧ ટીસ્પૂનમેંદો
  • ૧/૨ કપદૂધ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૩ ટેબલસ્પૂનક્રીમ
  • ૧/૪ કપપાણી
  • ૧ ટીસ્પૂનમરી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પહેલા બ્રોકોલી ના સ્ટેમ અને ઉપર નો ભાગ અલગ કરી સમારી લો. એક પેન મા તેલ મૂકી એમાં કાંદો અને લસણ નાખી બરાબર સાંતળી લો.

    બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એમાં બ્રોકોલી અને મીઠું અને પાણી નાખી થવા દો. બ્રોકોલી ચડી ગઈ કે નઈ એ ચેક કરવા માટે એમાં ચપ્પુ મારી ચેક કરો. બ્રોકોલી ચડી જાય એટલે એમાં ૧૦ બદામ ની છાલ કાઢી ને ઉમેરી મિશ્રણ ઠંડુ થવા દો.

    બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિશ્રણ ઠંડુ પડે એટલે એની મિક્સચાર માં પેસ્ટ બનાવી લો.હવે એક પેન મા બટર મૂકી મેંદો નાખી સાંતળી એમાં દૂધ ઉમેરી બરાબર હલાવતા રહો.ગઠ્ઠા ના પડે એનું ધ્યાન રાખવું.એક ઉકડો પડે એટલે એમાં મીઠું અને મરી નાખી મિક્સ કરી લો.

    બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એમાં બ્રોકોલી ની પેસ્ટ નાખી જરૂર મુજબ પાણી નાખી એક ઉકાળો.

    બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઉપર થી ક્રીમ અને બાકીની બદામ ની કતરણ નાખી સર્વ કરો.

    બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shreya Desai
Shreya Desai @shreyadesai
પર January 25, 2021 06:03
Vadodara

ટિપ્પણીઓ (11)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
January 25, 2021 09:53
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રોકોલી Soup

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ત્રિરંગી ઢોકળા (Tri Color Dhokla Recipe In Gujarati)
  2. ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati)
  3. કાઠીયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
  4. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  5. સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
  1. ચમચમીયા (Chamchamiya Recipe In Gujarati)
  2. ટોમેટો સુપ(Tomato Soup Recipe In Gujarati)
  3. લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
  4. મનચાઉ સૂપ (Munchow Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14292552
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close