ચમચમીયા (Chamchamiya Recipe In Gujarati)

Zarna Jariwala
Zarna Jariwala @zarna_123
Surat

#GA4
#Week19
ચામચીમિયા (મેથી વડા)

ચમચમીયા (Chamchamiya Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week19
ચામચીમિયા (મેથી વડા)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
  1. 250 ગ્રામબાજરી નો લોટ
  2. 2-મેથી ની ભજી
  3. 50 ગ્રામચણા લોટ
  4. 2 ચમચીચોખા નો લોટ
  5. 3 ચમચીદહીં
  6. 3-ચમચી તેલ
  7. 3 ચમચીલીલા મરચાની પેસ્ટ
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર, ધનાજીરૂ
  9. 1/2 ચમચીહલદાર
  10. 2 ચમચીગોળ
  11. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    બધા લોટને બધા મસાલા સાથે મિક્સ કરી તેમાં તેલ અને દહીં નાખો. મેથી ની ભાજીને ગોળ થી લોટ બંધો.

  2. 2

    10-15 લોટ ને રેહવા દી પાછી. નાની ટિક્કી બનાવો. અને બધા ફ્રાય કરો

  3. 3

    તૈયાર છે. દહીં કે સોસ સાતે માજા લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zarna Jariwala
Zarna Jariwala @zarna_123
પર
Surat
I love cooking .. I cook food with love 😘
વધુ વાંચો

Similar Recipes