કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે  ભટુરે(Chhole bhutre recipe in Gujarati(
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે  ભટુરે(Chhole bhutre recipe in Gujarati( રેસીપી મુખ્ય ફોટો

છોલે  ભટુરે(Chhole bhutre recipe in Gujarati(

Shivangi Devani
Shivangi Devani @cook_25980687

#CCC

#CCC

વધુ વાંચો

છોલે  ભટુરે(Chhole bhutre recipe in Gujarati(

Shivangi Devani
Shivangi Devani @cook_25980687

#CCC

#CCC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
5 સર્વિંગ્સ
  • છોલે માટે
  • 150ગ્રામ કાબુલી ચણા (મીઠું નાખી બાફી લેવા)
  • 3ટામેટાં
  • 2ડુંગળી
  • 6-7લસણ ની કળી
  • આદુ નો ટૂકડો
  • વઘાર માટે
  • 3લવિંગ
  • 2ટુકડી તજ
  • 2લાલ સુકા મરચા
  • 1ત્મલ પત્ર
  • 1/2 ચમચીજીરુ
  • 1/2રાઈ
  • 1 ચમચીગરમ મસાલો
  • ભટુરે માટે
  • 1 કપરવો 10 મિનિટ પલાળી ને લેવો
  • 2 કપમેંદો
  • 6 ચમચીદહીં
  • 1/2 ચમચીબેકિંગ પાઉડર
  • 1 ચમચીખાંડ
  • 3 ચમચીતેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • તળવા માટે જરૂર મુજબ તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ચણા ને 7-8 ક્લાક પલાળવા,પછી મીઠું નાખી બાફી લેવુ.ટામેટાં,આદુ,મરચા,લસણ,ડુંગળી ની પેસ્ટ કરવી,સુકા મસાલા રેડી કરવા,તેલ મુકી ને રાઈ જીરુ હિંગ તેમજ તજ,લવિંગ,ત્મલપત્ર ને સુકુ મરચુ નાખવું,ત્યાર બાદ પેસ્ટ નાખી 10 મિનિટ ધીમા ગેસે ચડવા દેવું.સ્વાદ મુજબ લીંબુ ખાંડ.ગરમ મસાલો ને બધુ નાખી ચણા પણ add કરવા.એકદમ મસાલા ચડી જાય ને તેલ ઉપર આવી જાય અટલે તયાર છે છોલે

    છોલે  ભટુરે(Chhole bhutre recipe in Gujarati( રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે  ભટુરે(Chhole bhutre recipe in Gujarati( રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે  ભટુરે(Chhole bhutre recipe in Gujarati( રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ભટુરે માટે પણ બતાવ્યા પ્રમાણે ઍક વાટકી રવો પલાળવો 10 મિનિટ, 2 કપ મેંદો તેમા 1 ચમચી ખાંડ,બેકિંગ પાઉડર,મીઠું,દહીં ને તેલ નાખી લોટ બાંધવો,રોટલી ના લોટ જેટલો નરમ,10 મિનિટ mashlvo (ગુંંદવો) પછી લાઈટ ભીના કપડા થી ઢાંકી દેવો.ને 3 કલાક મુકી રાખવો.,ત્યાર પછી તેલ વાળો હાથ ને પાટલી વેલણ ઉપર પણ તેલ લગાડી વણી લેવુ

    છોલે  ભટુરે(Chhole bhutre recipe in Gujarati( રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે  ભટુરે(Chhole bhutre recipe in Gujarati( રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે  ભટુરે(Chhole bhutre recipe in Gujarati( રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ એકદમ આવી જાય પછી તળી લેવુ,આજ Christmas special dinner છોલે ભટૂરે તયાર છે

    છોલે  ભટુરે(Chhole bhutre recipe in Gujarati( રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે  ભટુરે(Chhole bhutre recipe in Gujarati( રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shivangi Devani
Shivangi Devani @cook_25980687
પર December 24, 2020 18:52

ટિપ્પણીઓ

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
January 01, 2021 12:05
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે ભટૂરે છોલે ભટૂરે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રિસમસ ટ્રી ઓરિઓ ટ્રફલ
  2. સ્ટ્રોબેરી સન્ડે (Strawberry sundae recipe in Gujarati)
  3. હોમમેડ શેરડીનો રસ (Homemade Sherdi no Ras recipe in gujarati)
  4. સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati)
  5. ક્રિસ્મસ શુગર કૂકીઝ (Christmas sugar cookies recipe in Gujarati)
  1. સ્ટ્રોબેરી શેક(Strawberry shake recipe in Gujarati)
  2. ચોકો લાડુ (Choco ladoo Recipe in Gujarati)
  3. ઑરીયો પુડીગ(oreo pudding recipe in Gujarati)
  4. સ્ટ્રોબેરી કેક(strawberry cake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14293288
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close