છોલે ભટુરે(Chhole bhutre recipe in Gujarati(
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચણા ને 7-8 ક્લાક પલાળવા,પછી મીઠું નાખી બાફી લેવુ.ટામેટાં,આદુ,મરચા,લસણ,ડુંગળી ની પેસ્ટ કરવી,સુકા મસાલા રેડી કરવા,તેલ મુકી ને રાઈ જીરુ હિંગ તેમજ તજ,લવિંગ,ત્મલપત્ર ને સુકુ મરચુ નાખવું,ત્યાર બાદ પેસ્ટ નાખી 10 મિનિટ ધીમા ગેસે ચડવા દેવું.સ્વાદ મુજબ લીંબુ ખાંડ.ગરમ મસાલો ને બધુ નાખી ચણા પણ add કરવા.એકદમ મસાલા ચડી જાય ને તેલ ઉપર આવી જાય અટલે તયાર છે છોલે
- 2
ભટુરે માટે પણ બતાવ્યા પ્રમાણે ઍક વાટકી રવો પલાળવો 10 મિનિટ, 2 કપ મેંદો તેમા 1 ચમચી ખાંડ,બેકિંગ પાઉડર,મીઠું,દહીં ને તેલ નાખી લોટ બાંધવો,રોટલી ના લોટ જેટલો નરમ,10 મિનિટ mashlvo (ગુંંદવો) પછી લાઈટ ભીના કપડા થી ઢાંકી દેવો.ને 3 કલાક મુકી રાખવો.,ત્યાર પછી તેલ વાળો હાથ ને પાટલી વેલણ ઉપર પણ તેલ લગાડી વણી લેવુ
- 3
તેલ એકદમ આવી જાય પછી તળી લેવુ,આજ Christmas special dinner છોલે ભટૂરે તયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub hetal shah -
-
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#ATW1#TheChefStory#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad છોલે ભટુરે એક ખૂબ જ ફેમસ એવું સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી જૈન અને નોનજૈન એમ બંને વર્ઝનમાં બનાવી શકાય છે. તીખા ચટપટા છોલે સાથે સોફ્ટ અને ફુલેલા ભટુરે ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
-
છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati)
#Dishaમેં @Disha_11 સાથે zoom live માં જોડાવા અને સરસ રેસિપી શીખવા માટે તેમની રેસીપી અનુસરીને થોડા ફેરફાર સાથે છોલે ભટુરે બનાવ્યા છે😍...બહુ જ સરસ બન્યા છે....dear Disha આટલી સરસ રેસિપી શેર કરવા બદલ તમારો આભાર🤗 Palak Sheth -
-
-
છોલે ભટુરે(chole bhutre recipe in Gujarati)
#સુપરશેફ2#પોસ્ટ3#ફલોર અને લોટ#માઇઇબુક#પોસ્ટ26છોલે ભટુરે એ દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પણ છોલે એ પંજાબી લોકો ની જાન છે. છોલે માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. પંજાબી છોલે, અમૃતસરી છોલે... અને છોલે એક એવી ડિશ છે તમે તેને ગમે તેની સાથે સવૅ કરો તે દરેક સાથે ટેસ્ટી લાગે છે. એ પછી ભટુરે હોય કે પછી નાન, પરાઠા કે કુલચા..... Vandana Darji -
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#Fam અમારે ત્યાં બધા ને છોલા ભટુરા ખુબ જ ભાવે છે Himani Vasavada -
-
છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati)
#EBWeek7 મૂળ પંજાબ ની આ વાનગી હવે વિશ્વ વિખ્યાત બની ગઈ છે...હેવમોર જેવી રેસ્ટોરન્ટ દ્વારા ગુજરાત તેમજ અન્ય રાજ્યો માં મળવાની શરૂવાત થઈ પછી ઘર ઘરમાં બનવા લાગી કેમકે બનાવવામાં સરળ અને અતિ સ્વાદિષ્ટ લાગે છે. Sudha Banjara Vasani -
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpadgujaratiસાંજ નું બેસ્ટ મેનુ એટલે પંજાબી વાનગી છોલે ભટુરે.બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ સૌનાં પ્રિય છોલે ભટુરે આજે મેં બનાવ્યા. ખરેખર ટેસ્ટી બન્યા.. Ranjan Kacha -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#Fam#weekend મારા ફેમિલી માં શનિ રવિ કંઈક નવું બનતું હોય છે. આજે મેં બધા ની પસંદ છોલે ભટુરે બનાવ્યા તો બધા ને બહુ મજા આવી સાથે સમર સ્પેશિયલ મેંગો રસ તો હોય જ. 🙂 Bhavnaben Adhiya -
-
છોલે ભટુરે (Chole Bhature Recipe In Gujarati)
પંજાબી વાનગી નું નામ આવે એટલે સૌથી પહેલાં યાદ આવે છોલે ભટુરે. અત્યારે કોરોના પેનડેમિ્ક માં હોટેલ માં જવાનું તો સેઇફ નથી, ઘરમાં યંગસ્ટૅસ ને પંજાબી નું કે્વીન્ગ થાય અને વડીલો ને પનીર સબ્જી પસંદ ના હોય એવું પણ બને છે તો છોલે ભટુરે આ બધી ડિમાન્ડ પૂરી કરે છે. અમારા ઘરમાં બધા ને ખુબ પસંદ છે...#GA4#WEEK1#PUNJABI#Cookpadindia Rinkal Tanna -
છોલે ભટુરે (Chhole Bhature recipe in gujarati)
ઉત્તર ભારતના ફૂડ ની વાત આવે અને છોલે ભટુરે ની વાત ના આવે એવું બને જ નહીં. એકદમ ટેસ્ટી અને ફ્લેવર ફુલ છોલે અને જોડે એકદમ સોફ્ટ ભટુરે હોય તો બીજું કઈ ના જોઈએ.#North #નોર્થ Nidhi Desai -
-
છોલે ભટુરે (Chole bhutre Recipe in Gujarati)
# GA4#week6#chickpeasછોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને બર્થડે પાર્ટી હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે. તમે ઘરે પણ હોટેલ જેવા જ ટેસ્ટી છોલે બનાવી શકો છો. Vidhi V Popat -
-
-
સ્ટ્રીટ ફુડ અમરીતસરી છોલે ભટુરે (chole bhture recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુકપોસ્ટ 24 Bijal Samani
More Recipes
ટિપ્પણીઓ