રાંધવાની સૂચનાઓ
- 1
બિસ્કીટ ને ક્રશ કરી લો તેમા બટર એડ કરી મીક્ષ કરી ગ્લાસ મા 2 ચમચી મિશ્રણ નાખી પ્રેસ કરી ફ્રીઝ મા 10 મિનિટ સેટ કરી લો.
- 2
કાષટડ બનાવવા માટે એક વાટકી માં કોન ફલોર લઇ ચાર ચમચી દૂધ એડ કરી 5 મિનિટ રહેવા દો. એક વાસણ મા દૂધ ગરમ કરો દૂધ ગરમ થાઇ એટલે વ્હાઈટ ચોકલેટ,કોન ફલોર એડ કરી મીક્ષ કરી લો અને થીક મિશ્રણ થાઇ એટલે ગેસ બંધ કરી દો.
- 3
મિશ્રણ ને ગ્લાસ મા નાખી ફીઝ મા 15 મિનિટ સેટ કરી લો.તેના પર ચોકલેટ ગનાસ એડ કરી 1 કલાક ફ્રીઝ મા સેટ કરી સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીની ચોકલેટ કેક બાઈટ (Mini Chocolate Cake Bites Recipe In Gujarati)
#CCCNo baking chocolate mini cake bites Sheetal Chovatiya -
-
-
-
-
ઓરિયો પોપ(oreo pop Recipe in Gujarati)
#CCC#post 2ઈન્સ્ટન્ટ ચોકલેટ બિસ્કીટ પોપ જે બાળકો ને અતી પ્રિય હોય છે. Avani Suba -
ઓરીયો બિસ્કીટ સ્ટફિંગ ચોકલેટ
#CCCજે નાના અને મોટા ને બધાને જ પ્રિય હોય છે તેવી ઓરિયો બિસ્કિટ ચોકલેટ ક્રિસમસ સ્પેશિયલ Madhvi Kotecha -
-
પુડિંગ(Puding Recipe in Gujarati)
દિવાલી સ્પેશલ રેસીપી માં હું આજેOreo પુડિંગ બનાવું છું જે ખાવામાં ખૂબ જ વિશેષ લાગે છે તે મારી દીકરીને ખૂબ જ પસંદ છે અને દિવાળીમાં આવતા બધા મહેમાનને પણ પસંદ આવશે#કૂકબુક Reena patel -
-
-
-
-
-
-
-
ઓરીઓ મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો માટે આ એક સારો વિકલ્પ છે બાળકોને ખૂબ મજા આવે Payal Sheth -
ઓરીયો / માર્શમેલો કેન્ડી (Oreo / Marshmallow Candy Recipe In Gujarati)
#FDS #chocolate pops Ami Desai -
-
-
-
ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
#GCS#cookpadgujarati#cookpadindia ગણપતિ બાપા ને ભોગ ધરાવવા માટે મેં આજે મોદક બનાવ્યા છે. આ મોદક બાળકોને પણ ખુબ જ ભાવે તેવા બનાવ્યા છે. આ મોદક મેં વ્હાઈટ ચોકલેટ, ઓરીયો બિસ્કીટ અને કન્ડેન્સ મિલ્ક માંથી બનાવ્યા છે. આ મોદક ફટાફટ બની જાય તેવા છે અને સાથે તેનો ટેસ્ટ પણ બધાને ભાવે તેવો છે. Asmita Rupani -
ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati)
આ વાનગી બજારમાં મળતા બોન્ટી પેંડા જેવી જ લાગે છે. મેં જયારે પહેલી વખત બોન્ટી પેંડા ખાધા ત્યારે મેં મમ્મીને કહ્યું મમ્મી આતો આપણે બનાવીએ એ ચોકલેટ રોલ છે હું આ રોલ મારા મમ્મી (સાસુમા) પાસેથી શીખી છુ. આ વાનગી બનાવવાની ખુબજ સહેલી છે. તેમજ ઝડપથી બનતી વાનગી છે આ વાનગી બનાવવા માટે આપણા ઘરમાંથી વસ્તુ મળી રહે છે. આ વાનગીમાં વ્હાઈટ બટર નો ઉપયોગ થાય છે તો હું મોટા ભાગે ઘી બનાવવા માખણ કરું તયારે બનાવ છુ. આવાનગી બનાવવા માટે વ્હાઈટ માખણ, ખાંડ / સાકર , મેરી બિસ્કીટ, ચોકલેટ પાઉડર, અને દૂધ નો ઉપયોગ થાય છે. તો ચાલો બનાવીએ ચોકલેટ રોલ.#Family recipe Tejal Vashi -
-
ઓરીઓ શેક (Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week8 કાયમ છોકરાઓ દૂધ પીવા માટે નખરા કરે છે એટલે આજે હુ છોકરાઓ ને ભાવે એવું ઓરીઓ શેક લઇ ને આવી છું🥛 Hemali Rindani -
ઓરીયો આઈસ્ક્રીમ( oreo icecream recipe in Gujarati
આ આઇસ્ક્રીમ સ્વાદમાં સારો લાગે છે ફક્ત બે સામગ્રીમાં બની જાય છે મેં બિસ્કીટ ના પેકેટ માં જ આઇસ્ક્રીમ બનાવ્યો હતો તમે કોઈ કપમાં બનાવી શકો છો બિસ્કિટનો બનાવાયેલો હોવાથી જલ્દી પીગળી જાય છે માટે કપમાં બનાવ તો વધારે સારું Pina Chokshi -
-
ઓરીયો બિસ્કીટ પુડિંગ(Oreo biscuit pudding in Gujarati)
#વિકમીલ2ઓરીયો બિસ્કીટ પુડિંગ બનાવવામાં બહુ જ આસાન છે .અને તે ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે .આપણે અત્યારે શરદી હોય તો આઈસ્ક્રીમ ન ખવાય પણ પૂડીગ ખવાય કારણ કે તે ફ્રિઝ વગર પણ એકદમ સેટ થઈ જાય છે. Pinky Jain
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14293444
ટિપ્પણીઓ (7)