ઈન્સ્ટન્ટ ફ્રુટ કેક (Fruit Cake Recipe In Gujarati)

Sheth Shraddha S💞R @cook_25001876
ઈન્સ્ટન્ટ ફ્રુટ કેક (Fruit Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌવ પ્રથમ ખાંડ પાણી મિક્સ કરીને ગેસ પર ગરમ કરો.જ્યાં સુધી ખાંડ ન ઓગળે ત્યાં સુધી પછી તેને ઠંડુ થવા દો.
- 2
ખાંડ નું પાણી ઠંડુ થાય એટલે તેમાં ફ્રુટ નાખી અડધો કલાક રહેવા દો.
- 3
અધો કલાક પછી એ પાણી ને ગાળી ફ્રુટ અલગ કરી દો.એ ખાંડ સીરપ અલગ સાચવી રાખો.
- 4
પછી બ્રેડ ની કિનારીઓ કાપી ને એક પાટલા પર થાળી ઊંઘી રાખીને તેના પર એક બ્રેડની સ્લાઈસ મૂકી ખાંડ સીરપ થી કોટ કરો.
- 5
પછી તેના પર વહીપક્રીમ લગાવો.અને પછી તેના પર ફ્રુટ પાથરો.
- 6
એવી રીતે વારાફરતી બધી બ્રેડ,સીરપ,વહીપક્રીમ અને ફ્રુટ એમ બધી બ્રેડ નું લેયર તૈયાર કરો.પછી ફરતે વહીપક્રીમ થી કોટ કરો.
- 7
ફ્રુટ થી તમને ગમે એ રીતે ડેકોરેટ કરી ફ્રીજ માં ઠંડી કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
- કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી અને ડેસિકેટેડ કોકોનટ ચીક્કી ( Coconut Dryfruit Chikki & Dececated Coconut
- કાટલું ગુંદર પાક(Katlu gundar Paak recipe in Gujarati)
- બાર્બિક્યૂ ગ્રીલ પનીર ટિક્કા મસાલા (Barbeque Grill Paneer Tikka Masala Recipe In Gujarati)
- માતર(Maatar Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14302107











ટિપ્પણીઓ (8)