તલ નાં લાડુ

parita ganatra @cook_19602125
તલ નાં લાડુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આ રીતે બધુ તૈયાર કરો પછી મિડિયમ ગેસ પર એક ઝાડા લોયા મા તલ ને શેકી લો તલ બધા ફૂટી સરસ થઈ જાય ત્યાં સુધી શેકી લો પછી તેમાથી તલ કાઢી લો પછી એ લોયા માં જ ઘી મૂકો
- 2
ત્યારબાદ તેમા ગોળ નાખી ધીમા ગેસ પર સહેજ વાર રાખો ગોળ ઓગળી ને સહેજ બબલ થાય એટલે તલ નાખી ગેસ બંધ કરી દેવો અહી આપણે લાડુ સોફટ કરવા છે એટલે ગોળ ગેસ પર ઝાઝીવાર નથી રાખવા નો
- 3
આ રીતે મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારબાદ હાથ મા સહેજ પાણી લગાડી લાડુ વાળી લેવા પાણી લગાડવા થી ગરમ ગરમ હાથ મા ચોટશે પણ નહી અને ગરમ પણ નહી લાગે ત્યારબાદ આ રીતે ઠંડા પડવા દો અને સવઁ કરો
Keywords
Similar Recipes
More Recipes
- લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
- કાટલું ગુંદર પાક(Katlu gundar Paak recipe in Gujarati)
- કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી અને ડેસિકેટેડ કોકોનટ ચીક્કી ( Coconut Dryfruit Chikki & Dececated Coconut
- બાર્બિક્યૂ ગ્રીલ પનીર ટિક્કા મસાલા (Barbeque Grill Paneer Tikka Masala Recipe In Gujarati)
- માતર(Maatar Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14303575












ટિપ્પણીઓ (4)