સ્ટ્રોબેરી મિલ્કશેઈક (Strawberry Milkshake Recipe In Gujarati)

Bhumi Patel @cook_23057006
#GA4
#Week15
#strawberry
"ડિલીશીયસ,યમીટમી😋 એન ઓલટાઈમ ફેવરીટ મિલ્કશેઈક....."
સ્ટ્રોબેરી મિલ્કશેઈક (Strawberry Milkshake Recipe In Gujarati)
#GA4
#Week15
#strawberry
"ડિલીશીયસ,યમીટમી😋 એન ઓલટાઈમ ફેવરીટ મિલ્કશેઈક....."
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક બાઉલમાં મિ્લક એડ કરી તેમાં ખાંડ એડ કરી બ્લેનડર વડે ખાંડને મિક્સ કરી લો.
- 2
હવે એક બાઉલમાં સ્ટ્રોબેરી ચોપ્ડ કરી લો.
- 3
હવે ચોપ્ડ સ્ટ્રોબેરીને મેશર વડે મેશ કરી સ્ટ્રોબેરી પલ્પ રેડી કરી લો.
- 4
હવે સ્ટ્રોબેરી પલ્પને મિલ્કમાં એડ કરી બરાબર મિક્સ કરી મિલ્ક શેક રેડી કરી લો.
- 5
ડિલિશીયસ મિલ્કશેઈકને ગ્લાસમાં એડ કરી મલ્ટી કલર બોલ્સ અને સ્ટ્રોબેરીથી ગાર્નીશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14305631
















ટિપ્પણીઓ (38)