ગોળપાપડી (Golpapdi Recioe in Gujarati)

Madhavi Bhayani
Madhavi Bhayani @madhavi1951964

ગોળપાપડી (Golpapdi Recioe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
2-3 સર્વિંગ્સ
  1. ૧ બાઉલ ઘઉં નોલોટ
  2. ૧ નાનો બાઉલઘી
  3. ૧બાઉલ ગોળ
  4. સજાવટ માટે બદામ પીસતા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌપ્રથમ એક લોયા મા ઘી ગરમ કરવા મુકીશુ
    ઘી ગરમ થાય પછી થીઘઉ નો લોટ નાખી ધીમા તાપે શેકી લેવુ

  2. 2

    લોટ ને ૧૫ થી.૨૦ મીનીટ શેકી લેવો

  3. 3

    બદામી કલર થાય પછી થી એમા ગોળ ઉમેરી લેવો અને ગેસ બંધ કરી લેવું

  4. 4

    લોટ અને ગોળ બરાબર મીકસ કરી હલાવી લેવુ
    મીકસ થઈ ગયા બાદ એક થાળી પર થોડુ ઘી લગાવી તેના પર પાથરી લેવુ

  5. 5

    ગરમ ગોળ પાપડી પર બદામ પીસતા ની કતલણ બઘે બાજુ પાથરી લેવી
    પછી ચાકુ ની મદદ થી કાપા પાડી લેવા એક ડબામાં મુકી દેવા

  6. 6

    તો તૈયાર છે ઠંડી ની સીઝનમાં બધા ને બાવે એવી ગોળપાપડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi Bhayani
Madhavi Bhayani @madhavi1951964
પર

Similar Recipes