સ્ટ્રોબેરી મીલ્કશેક (Strawberry Milkshake Recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#GA4
#Week15

બહુ બધી અલગ જાતનાં મીલ્કશેક બનતાં હોય છે. સ્ટ્રોબેરી મિલ્કશેક, કૂકીઝ અને ક્રીમ મિલ્કશેક,ચોકલેટ મિલ્કશેક અને કેસર મિલ્કશેક, આવોકાડો મિલ્કશેક, બનાના મિલ્કશેક, ચીકુ નો મિલ્કશેક, એપલ નો મિલ્કશેક જેવા બહુ બધા ફે્સ ફુ્ટ અને અલગ નટ્સ માંથી અમારી ઘરે અવાર નવાર બનતાં મીલ્કશેક બનતાં હોય છે. બધાને એ ખુબ જ ભાવતાં હોય છે.

આજે મેં સ્ટ્રોબેરી મિલ્કશેક તાજી પાકી સ્ટ્રોબેરીથી બનાવ્યો છે. તે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. તાજી ફે્સ સ્ટ્રોબેરી આ શેકમાં ખુબ મોટી મહત્વની ભૂમિકા ભજવે છે. મેં જોડે થોડો વેનીલા આઈસકી્મ ઉમેરી ને બનાવ્યો છે. તેનાંથી મીલ્કશેક ખુબ જ કી્મી બને છે. મેં ખુબ ઓછો આઈસકી્મ લીધો છે, અને દૂધ પણ ઓછી ફેટ વાળું લીધું છે. તમને ગમે તો વધારે આઈસકી્મ અને ફુલ ફેટ વાળું દૂધ લો. તમારી રીતે એડજેસ્ટ કરો. સ્ટ્રોબેરી જોડે બનાના પણ સરસ લાગે છે, ગમે તો સ્ટ્રોબેરી બનાના મીલ્કશેક પણ બનાવી સકાય છે.

#સ્ટ્રોબેરી

#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
  1. મીડીયમ પાકી સ્ટ્રોબેરી
  2. ૩ ચમચીવેનીલા આઈસકી્મ
  3. ૧/૬ ચમચી સ્ટ્રોબેરી એસેન્સ (ઓપ્સન્લ છે) ૩-૪ ટીપાં જેટલું
  4. ખાંડ ટેસ્ટ મુજબ
  5. ૨.૫ ગ્લાસ દૂધ
  6. ઉપર ડેકોર કરવા
  7. વેનીલા આઈસકી્મ
  8. ગ્લેઝ ચેરી
  9. સ્ટ્રોબેરી
  10. બદામ પીસ્તા ની કતરણ
  11. ચોકલેટ વેફર રોલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌ થી પહેલાં મીક્ષરના જારમાં ધોઈને ઉપરનાં પાંદડા કાઢીને ચોખ્ખી કરેલી સ્ટ્રોબેરી લો. તેમાં સ્ટ્રોબેરી એસેન્સ ઉમેરો. (એ નાં હોય તો વેનીલા એસેન્સ પણ ઉમેરી સકાય છે).એસેન્સ ઓપ્સન્લ છે. મેં જરા એડ કર્યું છે, એનાંથી મીલ્કશેક બહુ જ સરસ લાગે છે. હવે તેમાં ૩ ચમચી વેનીલા આઈસકી્મ ઉમેરો. આઈસકી્મ તમારા ટેસ્ટ મુજબ વધારે -ઓછો લો. આઈસકી્મ થી મીલ્કશેક નું ટેક્ષચર સરસ આવે છે, અને બહુ સરસ કી્મી બને છે.

  2. 2

    હવે, દૂધ અને ખાંડ ઉમેરી મીક્ષરમાં બધુ મીક્ષ કરી લો. હવે,ગ્લાસ માં વેનીલા આઈસકી્મ લો. ઉપર મીલ્કશેક ઉમેરો. મેં ઉપર ગ્લેઝ ચેરી, સ્ટ્રોબેરી, બદામ પીસ્તાં ની કતરણ અને ચોકલેટ રોલ મુકાયાં છે.ઠંડો ઠંડો સ્ટ્રોબેરી સ્વઁ કરો. બહુ જ સરસ લાગે છે. મેં ખુબ ઓછો આઈસકી્મ લીધો છે, અને દૂધ પણ ઓછી ફેટ વાળું લીધું છે. તમને ગમે તો વધારે આઈસકી્મ અને ફુલ ફેટ વાળું દૂધ લો. તમારી રીતે એડજેસ્ટ કરો. સ્ટ્રોબેરી જોડે બનાના પણ સરસ લાગે છે, ગમે તો સ્ટ્રોબેરી બનાના મીલ્કશેક પણ બનાવી સકાય છે.

  3. 3

    સ્ટ્રોબેરી મિલ્કશેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes