ઉકાળો(Ukalo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકો.પાણી એકદમ ગરમ થાય એટલે બતાવ્યા મુજબ ની બધી જ સામગ્રી ઉમેરો.
- 2
10-12 મિનિટ સુધી એકદમ ફૂલ ગેસ પર ઉકળવા દો. જે પાણી આપણે મૂક્યું હોય એમાંથી 1/2 થાય એટલે ગેસ બંધ કરી દો. ઉકાળો તૈયાર છે.હવે તેને ગાળી લો. સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.ઉપરથી તમારા સ્વાદ અનુસાર લીંબુનો રસ ઉમેરો. તૈયાર છે હર્બલ ઉકાળો.જે સરદી માં રાહત આપે છે. જે વજન ઘટાડવા માં પણ ઉપયોગી છે. જેનાથી ગળામાં રહેલી ખાસ્સી પણ દૂર થાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14305986










ટિપ્પણીઓ