કાશ્મીરી ગ્રીન ટી કાવા

michi gopiyani @michi24411881
કાશ્મીરી ગ્રીન ટી કાવા
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઇ મા ૩ કપ પાણી ગરમ કરો.મરી અને ઇલાયચી ને થોડું અધકચરું ભાગી લો.
- 2
પછી તેમા કેસર, લવિંગ, ઇલાયચી, મરી સુઠ પાઉડર અને તજ નાંખી ને ૩ થી ૪ મિનિટ ઉકાળો.
- 3
હવે તેમા થોડી હાથેથી કાશ્મીરી ગ્રીન ટી મસરી ને નાંખી દો. ૨ કપ જેટલી ટિ થાય ત્યાં સુધી તેને ઉકાળો.
- 4
૨ કપ થાય એટલે એક કપ મા તેમા ૧ ચમચી મધ નાંખી ને ગરમ ગરમ ટી ને ગરણી ના મદદ થી ગારી ને થોડું હલાવી લો.
- 5
અને તેમા બદામ ને ઝીણી કટ કરી ને નાખો ને કેસર નાંખી ને ગરમ ગરમ કાશ્મીરી ગ્રીન ટી કા વા ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14306373
















ટિપ્પણીઓ (3)