રોટલીનો ઘી ગોળ વારો લાડુ

Kumud Vyas
Kumud Vyas @cook_25373450

# GA 4
# Week 15

રોટલીનો ઘી ગોળ વારો લાડુ

# GA 4
# Week 15

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૮ નંગરોટલી
  2. 2ચમચા ગોળ
  3. 2 મોટી ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રોટલીનો ભૂકો કરવો

  2. 2

    એક લોયામાં ઘી ગરમ કરવા માટે મૂકો તે ગરમ થઈ જાય પછી તેમાં ગોળ નાખો પછી તેની પાય તૈયાર કરો

  3. 3

    પાય તૈયાર થઈ જાય પછી તેમાં રોટલીનો તૈયાર કરેલો ભૂકો નાંખી હલાવી ને સરખું મિક્સ કરો પછી તેનો લાડુ બનાવી નાખો બાળકો તથા મોટા લોકોને બહુ જ ભાવે છે

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kumud Vyas
Kumud Vyas @cook_25373450
પર

ટિપ્પણીઓ

Similar Recipes