કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati)

Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988

#GA4#Week15#Turmeric
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી શિયાળાની સ્પેશિયલ વાનગી લીલી હળદર ની સબ્જી.

#GA4#Week15#Turmeric
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી શિયાળાની સ્પેશિયલ વાનગી લીલી હળદર ની સબ્જી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15   મિનિટ
4 સર્વિંગ્સ
  • 1 વાટકીછીણેલી લીલી હળદર
  • 1 વાટકીસમારેલું લીલું લસણ
  • 1 વાટકીબાફેલા વટાણા
  • 1 વાટકીઝીણી સમારેલી ડુંગળી
  • 1 વાટકીછીણેલું ટામટું
  • 1 વાટકીમોળું દહીં
  • આદું, મરચાં અને લસણની પેસ્ટ
  • 1 વાટકીઘી
  • 1 ચમચીલાલ મરચું
  • ચમચીધાણાજીરું
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15   મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ઘી ઉમેરી એમાં છીણેલી લીલી હળદર ઉમેરી લો અને ગેસની ધીમી આંચ પર શેકી લો. સારીરીતે હળદર શેકાઈ જાય ત્યારબાદ તેમાં આદું મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી બરાબર મિક્ષ કરી લો.

    લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એમાં લીલું લસણ ઉમેરી લો અને સાંતળી લો. સંકળાઈ જાય ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને કુક થવા દો.

    લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ડુંગળી સારી રીતે કુક થાય ત્યારે તેમાં બાફેલા વટાણા ઉમેરી લો અને એકાદ મિનિટ માટે થવા દો.

    લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એમાં 1 ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, અને 1 ચમચી ધાણાજીરું ઉમેરી મિક્સ કરી લો.

    લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો ઘી છુટું પડે ત્યારે તેમાં મોળું દહીં ઉમેરી મિક્સ કરી લો. અને ઢાંકણ બંધ કરી કુક થવા દો.

    લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો હવે એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગ્યું છે અને ઘી પણ છૂટું પડી ગયું તો હવે ગેસ બંધ કરી લો અને ઉપરથી કોથમીર ઉમેરી લો. અને સર્વ કરી લો.

    લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988
પર December 27, 2020 10:35

ટિપ્પણીઓ

Bindi Shah
Bindi Shah @cook_24564889
January 23, 2021 20:42
healthy and yummy👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલી હળદર શાક હળદર શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શેરડી નો રસ (Sherdi Ras Recipe In Gujarati)
  2. સ્ટ્રોબેરી સોસ(Strawberry Sauce Recipe in Gujarati)
  3. ડ્રાયફ્રૂટ ચિક્કી(Dryfruit Chikki Recipe in Gujarati)
  4. સુખડી(Sukhdi recipe in Gujarati)
  5. ગ્રીલ વેજ બાબેૅકયુ(Grill Veg Barbeque recipe in Gujarati)
  1. સુખડી(Sukhdi Recipe in Gujarati)
  2. શીરો(Shiro Recipe in Gujarati)
  3. રાબ(Raab Recipe in Gujarati)
  4. સુખડી (Sukhdi Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14307091
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close