સુખડી (Sukhdi Recipe in Gujarati)

Vibha Upadhya @cook_22149616
સુખડી (Sukhdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉંનો લોટ એક વાટકી લો. અને પોણી વાટકી ગોળ તૈયાર રાખો.
- 2
એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો.
- 3
ઘી ગરમ થઇ જાય એટલે તેમાં ઘઉંનો લોટ ઉમેરી તેને ધીમા તાપે શેકો.
- 4
લોટ બ્રાઉન કલર નો થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેને ગેસ પરથી ઉતારી લો.હવે તેમાં ગોળ ઉમેરી તેને બરાબર મિક્ષ કરો.
- 5
એક થાળીમાં થોડું ઘી લગાવો. ત્યારબાદ તેમાં ગરમાગરમ તૈયાર થયેલ ગોળપાપડી પાથરો. હવે તેમાં ચાકુ વડે આકા કરો અને તેના પીસ કરો. તો તૈયાર છે ગોળપાપડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
(સુખડી( Sukhdi Recipe in Gujarati)
#GA4#week15# jaggery ગોળ પાપડી સૌ બનાવતા જ હોય છે પણ મેં મહુડી ની પ્રખ્યાત સુખડી બનાવવાની ટ્રાય કરી છે. Miti Chhaya Mankad -
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#week15આજે મેં બત્રીસ વાસણા વાળા કાંટલાનો ઉપયોગ કરીને પારંપરિક મીઠાઈ .....😊 સુખડી બનાવી છે જે હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે ,શિયાળામાં બહેનો 👧👩માટે આ સુખડી ખુબજ ફાયદો કરે છે , ફ્રેંડ્સ મેં પરફેક્ટ માપ સાથે આ રેસિપી અહીં પોસ્ટ કરી છે 😍......આરીતે બનાવેલી સુખડી એકદમ સોફ્ટ બને છે અને ખુબજ ટેસ્ટી લાગે છે.....😋😋😋 Rinku Rathod -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ઘઉં ના લોટ અને ગોળ થી બનતી ગુજરાતી મીઠાઈ છે. જે પ્રસાદમાં મૂકવામાં આવે છે.ઘરમાં જ્યારે કોઈ મિઠાઈ ન હોય અને મીઠું ખાવાનું મન થાય ત્યારે અમારે ત્યાં ગોળપાપડી બને છે. એ અમારા ઘરમાં દરેક સભ્યોને ખૂબ જ ભાવે છે.#TREND4#SUKHDI Chandni Kevin Bhavsar -
સુખડી (Sukhdi recipe in Gujarati)
સુખડી ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે જેને ગોળપાપડી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુખડી ઘી, ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ વસ્તુઓ સિવાય એમાં ખસખસ, સૂંઠ, ગુંદર કે કોપરા નો ભૂકો વગેરે વસ્તુઓ પસંદગી પ્રમાણે ઉમેરી શકાય. સુખડી એકદમ ઝડપથી બની જતી અને ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. ગરમાગરમ સુખડી ખાવાની મજા કંઇક અલગ જ છે.#trend4 spicequeen -
-
-
સુખડી(Sukhdi recipe in Gujarati)
#trend4કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે છે... Neha Suthar -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#week15Key word: jaggery#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એક ગુજરાતી ડીશ છે. જેને ગોળપાપડી પણ આપણે કહીએ છીએ. સુખડી જીણા રોટલીના આપણા ઘઉંના લોટમાંથી બનાવાય છે. સુખડી એક મીઠાઈ છે. જેને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. #trend4#સુખડી Archana99 Punjani -
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : સુખડીઆપણા હિન્દુ તહેવાર આવી રહ્યા છે તો મીઠાઈ અને નાસ્તા તો બનાવવાના જ હોય તો મે આપણી Tredistional મીઠાઈ બનાવી. Sonal Modha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#GA4#Week15#Puzzel word is -#Jaggery -ગોળ અત્યારે ફુલ બહાર શિયાળાની સિઝન ચાલુ છે ત્યારે આવા સ્વાસ્થ્યવર્ધક વસાણા નો ઉપયોગ કરીને આપણે આપણા ઘરની વ્યક્તિઓનો સ્વાસ્થ્ય સારું રાખી શકીએ છીએ... તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. તેમાં ભરભર ભૂકો થઈ જાય અથવા તો તે કડક બની જાય તો ખાવાની મઝા નથી આવતી.#trend4 Nidhi Sanghvi -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી એટલે આપણી ઇન્સ્ટન્ટ રેસીપી કેહવાય. પહેલા જ્યારે અચાનક કોઇ મહેમાન આવે તો મીઠાઈમાં સુખડી જ બનતી. Sonal Suva -
-
-
સુખડી(Sukhadi Recipe In Gujarati)
#સુખડી નાના મોટા સૌ કોઇ ને ભાવે છે.ઘઉના લોટમાંથી બને તેથી નાના છોકરાઓ માટે ખૂબ જ સરસ છે.ગોળ હોય જેથી હેલ્થ પણ સારી રહે.ને ગળી હોવાથી ખાશે પણ છોકરાઓ.મહેમાન આવી જાય તો પણ સ્વીટ માં જલ્દી બની જતી વાનગી છે. SNeha Barot -
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
ઘરમાં કોઈ મહેમાન આવે જલ્દીથી સ્વીટ ડિશ બનાવવું હોય તો સુખડી જલ્દીથી બની જાય છે. આજે મેં સુખડી બનાવી છે.#GA4#Week15#Jaggery Chhaya panchal -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#કુકબુક#દિવાળીકોઈ પણ નાના મોટા શુભ પ્રસંગે ગુજરાતીઓના ઘરમાં સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. સુખડી એટલે આસાનીથી, ઝડપથી અને ખૂબ જ ઓછી વસ્તુના ઉપયોગથી બની જતી ખૂબ જ હેલ્ધી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. કેટલાંક લોકો તેને ગોળ પાપડી અને પાક પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. તેમાં ભૂકો થઈ જાય અથવા તો તે કડક બની જાય તો ખાવાની મદદ નથી આવતી. આ રેસિપી ની મદદથી સુખડી પરફેકટ બનશે. Divya Dobariya -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#trend4 #Week4ઝડપથી થઈ જતી અને નાના મોટા સૌને ભાવતી મીઠાઈ એટલે સુખડી... વર્ષો થી એક જ રીતે બનાવાતી અને ગોળ નો જ ઉપયોગ કરીને બનાવાય છે.. કોઈ વેરીએશન ના આવે. હવે ના સમયમાં નાના બાળકો માટે ચોકલેટ નો ઉપયોગ ગોળ સાથે નાખીને બનાવવામાં આવે. ગોળથી બનાવવામાં આવે એટલે સ્વાસ્થ્ય ને પણ અનુકૂળ આવે. સુખડી ગરમ ગરમ અને ઠંડી પણ સરસ લાગે Kshama Himesh Upadhyay -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એ નાના-મોટા સૌ કોઈ ની પ્રિય છે અને જલ્દી થી બની પણ જાય છે.#સુપરશેફ૨#week2 Charmi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14307331
ટિપ્પણીઓ