કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)

Komal Batavia
Komal Batavia @cook_22279443

#GA4
#Week15
પરફેટ માપ સાથે આ મમરા ના લાડુ બજાર કરતાં પણ ઘણા સસ્તા અને ચોખા લાડુ ઘરે બની શકે છે જે બાળકોને અતિ પ્રિય છે.

#GA4
#Week15
પરફેટ માપ સાથે આ મમરા ના લાડુ બજાર કરતાં પણ ઘણા સસ્તા અને ચોખા લાડુ ઘરે બની શકે છે જે બાળકોને અતિ પ્રિય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૩વાટકા મમરા
  2. ૧વાટકો ગોળ
  3. ૨ ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે મમરા ને થોડા શેકી લેશું ત્યારબાદ એક લોયામાં ૨ ચમચી ઘી ગરમ કરી એમાં ગોળ એડ કરી દેવો.

    મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર પછી ગેસ સ્લો મીડિયામાં રાખી ને ગોળ ને ધીમે ધીમે હલાવતા રહેવું અને સરસ મજાની પાય તૈયાર કરવી એક વાટકામાં પાણી લઈ અને થોડું ગોળ ની પાય ના ૨ ટિયા ઉમેરી અને જોઈ લેવું ચૂંટી તો નથી અડતી ને પાય ચીપકી જાય એટલે સમજવું કે એકદમ પાય થઈ ગઈ છે.

    મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પાય થઇ ગયા બાદ તેમાં મમરા ને ધીમે ધીમે ઉમેરતા જવું અને હલાવતા જવું ગોળ ની પાઇપ અને મમરા ને એકદમ મિક્સ કરી અને થોદુ ઠંડુ થવા દેવું.

    મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    થોડું ઠંડું થઇ ગયાબાદ પાણી વારો હાથ કરી અને મમરા ના લાડુ ને વાળી લેવા આવી રીતે બધા જ લાડુને વાડી ને બનાવી લેવા તો તૈયાર છે આપણા પરફેક્ટ માપ સાથે ગોડ મમરાના લાડુ.

    મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Batavia
Komal Batavia @cook_22279443
પર December 27, 2020 14:01

ટિપ્પણીઓ (4)

Anupama Maheshwari
Anupama Maheshwari @Maheswari1234
January 01, 2021 13:56
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શેરડી નો રસ (Sherdi Ras Recipe In Gujarati)
  2. સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક (Strawberry Chocolate Cupcakes Recipe In Gujarati)
  3. ડ્રાયફ્રૂટ ચિક્કી(Dryfruit Chikki Recipe in Gujarati)
  4. ગ્રીલ વેજ બાબેૅકયુ(Grill Veg Barbeque recipe in Gujarati)
  5. સ્ટ્રોબેરી ફીરની (Strawberry Phirni Recipe in Gujarati)
  1. આટા ગુડ બિસ્કીટ (Ata Gud Biscuit Recipe in Gujarati)
  2. રાજગરા નો શીરો (Rajgira Shiro Recipe In Gujarati)
  3. જૈન મોગલાઈ નવાબી કરી(Jain Moghlai Nawabi Curry Recipe In Gujarati)
  4. ઘંઉનો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14308478
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close