મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)

Komal Batavia
Komal Batavia @cook_22279443

#GA4
#Week15
પરફેટ માપ સાથે આ મમરા ના લાડુ બજાર કરતાં પણ ઘણા સસ્તા અને ચોખા લાડુ ઘરે બની શકે છે જે બાળકોને અતિ પ્રિય છે.

મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)

#GA4
#Week15
પરફેટ માપ સાથે આ મમરા ના લાડુ બજાર કરતાં પણ ઘણા સસ્તા અને ચોખા લાડુ ઘરે બની શકે છે જે બાળકોને અતિ પ્રિય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૩વાટકા મમરા
  2. ૧વાટકો ગોળ
  3. ૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે મમરા ને થોડા શેકી લેશું ત્યારબાદ એક લોયામાં ૨ ચમચી ઘી ગરમ કરી એમાં ગોળ એડ કરી દેવો.

  2. 2

    ત્યાર પછી ગેસ સ્લો મીડિયામાં રાખી ને ગોળ ને ધીમે ધીમે હલાવતા રહેવું અને સરસ મજાની પાય તૈયાર કરવી એક વાટકામાં પાણી લઈ અને થોડું ગોળ ની પાય ના ૨ ટિયા ઉમેરી અને જોઈ લેવું ચૂંટી તો નથી અડતી ને પાય ચીપકી જાય એટલે સમજવું કે એકદમ પાય થઈ ગઈ છે.

  3. 3

    હવે પાય થઇ ગયા બાદ તેમાં મમરા ને ધીમે ધીમે ઉમેરતા જવું અને હલાવતા જવું ગોળ ની પાઇપ અને મમરા ને એકદમ મિક્સ કરી અને થોદુ ઠંડુ થવા દેવું.

  4. 4

    થોડું ઠંડું થઇ ગયાબાદ પાણી વારો હાથ કરી અને મમરા ના લાડુ ને વાળી લેવા આવી રીતે બધા જ લાડુને વાડી ને બનાવી લેવા તો તૈયાર છે આપણા પરફેક્ટ માપ સાથે ગોડ મમરાના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Batavia
Komal Batavia @cook_22279443
પર

Similar Recipes