ઘંઉનો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)

ગોળ ખાવાથી એનર્જી/ શક્તિ મળે. આયર્નનો ઉણપ દૂર કરે છે અને હાડકાં મજબૂત રહે છે. પાચનક્રિયા સુધારે છે. સ્ત્રીઓ માટે ગોળ ખાવો ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.
તો ગોળ અને ઘંઉના લોટ વડે ફટાફટ બની જતી આ વાનગી શીરો જે સુવાવડ બાદ પ્રસુતાને આપવામાં આવે છે. શિયાળામાં ગરમ ગરમ શીરો ખાવાની મજા જ કંઈક ઔર છે.
ઘંઉનો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
ગોળ ખાવાથી એનર્જી/ શક્તિ મળે. આયર્નનો ઉણપ દૂર કરે છે અને હાડકાં મજબૂત રહે છે. પાચનક્રિયા સુધારે છે. સ્ત્રીઓ માટે ગોળ ખાવો ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.
તો ગોળ અને ઘંઉના લોટ વડે ફટાફટ બની જતી આ વાનગી શીરો જે સુવાવડ બાદ પ્રસુતાને આપવામાં આવે છે. શિયાળામાં ગરમ ગરમ શીરો ખાવાની મજા જ કંઈક ઔર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ પર પાણીમાં ગોળ ઉમેરી ગરમ કરી લો
- 2
એક પેનમાં ઘી ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરી બરાબર મિકસ કરી 10 થી 12 મિનિટ સુધી શેકી લો.
- 3
લોટ શેકાઈ જાય એટલે તેમાં ગોળનું પાણી ઉમેરી બરાબર મિકસ કરી લો.
- 4
હવે બાકીની સામગ્રી ઉમેરી બરાબર મિકસ કરી લો.
- 5
બરાબર મિક્સ થઈ જાય એટલે તેને સર્વીંગ બાઉલમાં કાઢી ઉપર ખસખસ અને બદામ કતરણ વડે ગાર્નિશ કરી સર્વ કરો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાપસી(Lapsi Recipe In Gujarati)
#GA4#week15#jaggery#ઘંઉનો શીરો#ગોળ ખાવાથી આયર્નનો ઉણપ દૂર કરે છે અને હાડકાં મજબૂત રહે છે. પાચનક્રિયા સુધારે છે. સ્ત્રીઓ માટે ગોળ ખાવો ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. anudafda1610@gmail.com -
-
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Shiro Recipe In Gujarati)
#GA4#Week15શિયાળો એટલે તંદુરસ્તી બનાવવા ની સીઝન, આ સીઝન માં બને તેટલો ગોળ ખાવો જોઈએ,આ સીઝન માં વડીલો અને બાળકોને ગોળ નો શીરો બનાવીને આપવામાં આવે તો તેમના માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. Himani Chokshi -
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe In Gujarati)
#GA4#Week15#Jaggeryશિયાળા ની સવાર માં ગરમ ગરમ શીરો અને સાથે ખીચિયા પાપડ મજા પાડી જાય. Shruti Hinsu Chaniyara -
ઘઉં નો શીરો(Wheat Shiro Recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggery#Mycookpadrecipe38 આ વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. બાળકો માટે, વડીલો માટે અને શરદી કે બીમારી માં આ શીરો ખૂબ તાકાત આપે છે. ગોળ શરીર ને તાકાત આપે છે. અને આમ પણ ખાંડ કરતા ગોળ શરીર માટે સારો જ છે. ગોળ ખૂબ ગુણકારી હોવાથી શીરો એનો વધુ બનાવીએ છીએ. Hemaxi Buch -
-
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15ઘઉં ના લોટ નો શીરો અને એ પણ ગોળ વાળો મારા ઘરે શિયાળામાં ખાસ બને છે.સવારે નાશ્તા માં આ શીરો શેકેલા મગ ના પાપડ સાથે ખાઈએ છીએ.ગોળ થી બને છે એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. Bhumika Parmar -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiઆજે મે ઘઉં નો શીરો ગોળ માં બનાવ્યો .શિયાળો છે એટલે ગોળ ખાવો સારો .ખાંડ પણ ઉમેરી શકાય . Keshma Raichura -
રાજગરા શીરો(Rajgara shiro recipe in gujarati)
#GA4#week15#jeggary#herbal#rajgro#cookpadguj#cookpadind શિયાળામાં શરીરને પોષણ આપે એવાં ઓસળિયા સાથે લોટ અને ઘી સાથે ગોળ નો ઉપયોગ કરી બનાવેલી વાનગી જે બાળક ૬મહીના નું થાય અને તેના વિકાસ શરૂ થયો હોય તો પણ ખોરાક માં આપી શકાય તેવી પ્લેટ Rashmi Adhvaryu -
ઘઉં ના લોટનો શીરો.(Ghav na Lot no Shiro Recipe in Gujarati)
#FFC1વિસરાતી વાનગીશિયાળામાં ઘી અને ગોળ ખૂબ જ ગુણકારી છે.આ શીરો ગોળ અને સૂંઠ નો ઉપયોગ કરી બનાવ્યો છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
ગુંદર ની રાબ
#હેલથીઆ વાનગી સ્વાસ્થ્યવર્ધક, તુરંત શક્તિ આપનાર,સગર્ભા સ્ત્રીઓ , પ્રસુતિ થયેલ સ્ત્રી માટે ખૂબ જ ગુણકારી છે.આમાં રહેલ ગુંદર શરીર મા કોઈ પણ ભાગ માં દુખાવો મટાડે છે.શિયાળા માં ખાસ કરી ને પીવાય છે.સૂંઠ, ગંઠોડા શરદી,વાયુ મટાડે છે,ઘી શક્તિ આપે છે,ગોળ માં ભરપૂર આયર્ન હોય છે,હાડકા મજબૂત કરે છે.બદામ ,સૂકું કોપરું સ્વાદ અને સ્ફૂર્તિ આપે છે.ગુંદર અને દેશી વસાણાં થી બને છે. Jagruti Jhobalia -
ગોળ વાળો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
જાડા લોટ નો ગરમ ગરમ શીરો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.તો મેં આજે શીરો બનાવ્યો. Sonal Modha -
-
-
અડદિયાં (Adadiya Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#week1#અડદિયાંશિયાળા ને શક્તિ સંચય કરવાની ઋતુ માનવા માં આવે છે. આ સીઝન માં ખુબ વસાણા ખવાય છે. એમાં અડદિયાં ને કેમ ભૂલી જવાય. અડદિયાં એ ખુબ શક્તિ વર્ધક વસાણું છે. એમાં ગુંદર હોય છે અને સૂંઠ ગંઠોડા જેવા ગરમ મસાલા પણ હોય છે ઘણાં ના લોકો આમાં કાટલું પાઉડર પણ નાંખે છે.અડદિયાં નો મસાલો માર્કેટ માં મળે છે તેનો પણ ઉપયોગ કરી શકાય . Daxita Shah -
વ્હીટ ફ્લોર ગોળ પેનકેક (Wheat Flour Jaggery Pancake Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery Pallavi Gilitwala Dalwala -
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
શિયાળા માં ગુંદર ની રાબ પીવાથી કમર નો દુખાવામાં રાહત થાય છે ને સુઠ ને ગંઠોડા નો પાઉડર હોવાથી શરદી માં પણ રાહત મળે છે. #CB6 Mittu Dave -
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
#VR#વિન્ટરરેસીપી વસાણું શિયાળામાં શરીરને પોષણ આપે, મેથી ખાવા થી શરીર માં વા ,સંધિવા સામે રક્ષણ મળે છે.. ગુંદર શરીર નાં હાડકાં ને મુવમેન્ટ કરવા માટે સ્નિગ્ધતા પૂરી પાડે.. એટલે હાડકાં ને ઘસારો લાગે નહીં.. અડદ, કોપરું, ગોળ, સુકો મેવો આમાં થી શરીર ને શિયાળામાં એનર્જી , ગરમાવો મળે છે..તો આ છે.. પરફેક્ટ રેસિપી.. Sunita Vaghela -
ગુંદરની રાબ (Gundar ni Raab Recipe in Gujarati)
#MW1શિયાળાની ઋતુમાં શરીરને ગરમી આપતી રાબનો પાઉડર બનાવીને 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને આ પાઉડર ઉમેરીને 5 મિનિટમાં જ રાબ બનાવીને લઈ શકાય છે.ગુંદર ઘી માં તળીને ડ્રાય ફ્રુટ પાઉડર અને શિંગોડાના લોટ વડે આ રાબનો પાઉડર બનાવ્યો છે.ગુંદર હાડકાં અને કરોડરજ્જુને મજબૂત બનાવે છે.નબળાઈ તેમજ થાક દૂર થાય છે.ડ્રાય ફ્રુટ જરૂરી વિટામિન પૂરાં પાડે છે.શરીરમાં ગરમાવો આપતી આ રાબ શિયાળાનો બુસ્ટર ડોઝ છે. Urmi Desai -
દૂધ ની રાબ(dudhi ni raab recipe in Gujarati)
#સુપરશેફ3વરસાદ પડતો હોય અને તેમાં હિંચકા પર બેસી ને વસાણાં ઉમેરી ને તૈયાર કરવામાં આવેલ ગરમા ગરમ, વરાળ નીકળતી દૂધ ની રાબ પીવાની મજા જ કંઈક ઔર છે. રાબ તો શિયાળા માં પણ પિવાય છે પણ એ ગુંદર ની અથવા બાજરી ની બનાવતી હોય છે પણ અત્યારે તો દુધ ની રાબ પીવાથી તાજગી મળે છે અને તેમાં સુંઠ ગંઠોડા પાચનક્રિયા સુધારે છે અને રોગપરતિકારકશક્તિ પણ વધારે છે. Shweta Shah -
લાડવા(Ladoo recipe in Gujarati)
લાડવા ખુબજ હેલ્ધી છે ગોળ,ગુંદર,કાટલુ,ડૉયફુટ,ઓસળીયા બધુ મીકસ કરી હેલ્ધી અને ટેસ્ટી બને છે.#GA4#week15#jaggery Bindi Shah -
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRC "ઘઉં ના લોટ નો શીરો" - નામ સાંભળતાં જ મોંઢા માં પાણી આવી ગયું ને...તો ઝટપટ બની જાય છે અને બાળકો થી લઈ બધા ને લગભગ ભાવે એટલે...ખાસ વરસાદ આવે તો મજા પડે ભજીયા ખાવા ની એમ શીરો પણ...મોજ થી બધા વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ શીરો આરોગી શકાય .□ ઘરમાં શુભ પ્રસંગ હોય કે શુભકામ ની શરૂઆત શીરો બનાવી ને કરવા ની પરંપરા હજ ઘણાં લોકો કરે છે. Krishna Dholakia -
ઘઉં - બાજરા ની રાબ(Wheat-millet Raab recipe In Gujarati)
#MW1 ઈમ્યુનીટી(રોગપરતીકારક શકિત) વધારે તેવી રાબ.આમ તો ગરમ પાણી માં લીંબુ નીચોવી ને તે હુફાળુ પાણી પીએ એટલે ઈમયુનીટી વધે છે. પણ કઇંક ગરમ ફડફડતુ પીવું હોય ,પેટ પણ ભરાઈ જાય તથા રોગપરતિકારક શકિત મા પણ વધારો કરે ,અને ફટાફટ પણ બની જાય તો તેના માટે ઘઉં નો લોટ અને બાજરીના લોટ ની ગુંદર સૂંઠ ગંઠોડા વાળી આ રાબ Best છે.Apeksha Shah(Jain Recipes)
-
ગોળ નો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
#ChooseToCook આજે મારા સન નો બર્થ ડે છે મેં ગોળ વાળો શીરો બનાવ્યો ખૂબ સરસ બન્યો, જે મેં મારી મમ્મી પાસે થી શીખ્યો હતો. Bhavnaben Adhiya -
-
ઘઉં ના લોટનો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRCધઉંના લોટમાં ગોળ નાંખી બનાવેલો શીરો પોષ્ટીક છે.અને જલ્દી થી બની જાય છે અને બનાવવામાં પણ સરળ છે. Payal Sachanandani (payal's kitchen) -
ગુંદર નાં લાડવા (gundar na Ladoo recipe in gujarati)
#GA4#week14#Ladooગુંદર નાં લાડુ ખુબ જ શક્તિ દાયક છે.. ગુંદર ખાવા થી શરીર માં આપણા સાંધા ઓને જરૂરી પોષણ આપી સાંધા ઓને ઘસારો થતો અટકાવવા માં મદદરૂપ થાય છે.. તેમાં સુંઠ,ગંઠોડા અને ગોળ,ઘી,સુકોમેવો, કોપરું .. શરીર ને શિયાળામાં ઠંડી માં ગરમાવો આપી તાકાત આપે છે.. Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ (6)