ફરાળી સુખડી (Farali Sukhadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સીંગદાણાનો ભૂકો કરો
- 2
એક કડાઈમાં 1/2ચમચી ઘી નાખી તેમાં ગોળ ને ગરમ કરો
- 3
ગોળ બરાબર ઓગળે અને એક રસ થઇ જાય ત્યારે તેમાં સીંગદાણાનો ભૂકો નાખો બરાબર હલાવો
- 4
એક પ્લેટને તેલ અથવા ઘી થી ગ્રીસ કરો તેના પર સુખડી મિક્સ ને પાથરો, થોડું ઠંડુ થાય એટલે પીસ કરી સર્વ કરો, તૈયાર છે ફરાળી સુખડી...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14309102








ટિપ્પણીઓ (4)