ફરાળી સુખડી (Farali Sukhadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સીંગદાણાનો ભૂકો કરો
- 2
એક કડાઈમાં 1/2ચમચી ઘી નાખી તેમાં ગોળ ને ગરમ કરો
- 3
ગોળ બરાબર ઓગળે અને એક રસ થઇ જાય ત્યારે તેમાં સીંગદાણાનો ભૂકો નાખો બરાબર હલાવો
- 4
એક પ્લેટને તેલ અથવા ઘી થી ગ્રીસ કરો તેના પર સુખડી મિક્સ ને પાથરો, થોડું ઠંડુ થાય એટલે પીસ કરી સર્વ કરો, તૈયાર છે ફરાળી સુખડી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ફરાળી સુખડી
#હેલ્થી#GH#india#post4આ સુખડી ટેસ્ટ માં ખુબજ સરસ બને છે અને પૌષ્ટિક છે કેમકે આમાં ઘી અને ગોળ નો ઉપયોગ કર્યો છે. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને ઘણા આખા મહિના ના વ્રત કરતા હોય છે તો એમના માટે તો આ એનર્જી બાર સમાન જ છે. એકવાર જરૂર બનાવજો. ખુબજ ઓછી સામગ્રી માં બની જાય છે અને 1 મહીનો સ્ટોર પણ કરી શકાય છે. Hiral Pandya Shukla -
-
સુખડી ફરાળી(Sukhadi farali recipe in Gujarati)
#trand4માત્ર ત્રણ જ વસ્તુ ના ઉપયોગ થી અને ઝડપથી બની જતી આ વાનગી કેલ્શિયમથી ભરપૂર છે.... Sonal Karia -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
ઘરમાં કોઈ મહેમાન આવે જલ્દીથી સ્વીટ ડિશ બનાવવું હોય તો સુખડી જલ્દીથી બની જાય છે. આજે મેં સુખડી બનાવી છે.#GA4#Week15#Jaggery Chhaya panchal -
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગોડ ની સુખડી. આ સુખડી ગોળ, ઘી અને ઘઉંના લોટ ની બનતી હોવાથી ખુબ જ ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે. શિયાળામાં આ સુખડી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આજે આપણે સુખડી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week15 Nayana Pandya -
શીંગ ની સુખડી (Peanut Sukhadi Recipe In Gujarati)
મારી મમ્મી પાસે થી પહેલી વાનગી શીખી હતી#MA##cookpadindia ushma prakash mevada -
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#GA4#Week15અહીં મેં સુખડીની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે .માપ બરાબર જાળવી રાખીને બનાવશો ,તો મહુડી જેવી સરસ મજાની પહોંચી સુખડી બનશે. તમે અને તમારા બાળકો સાથે સુખડી જરૂરથી એન્જોય કરજો. Mumma's Kitchen -
-
-
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#GA4 #week1 #ર્ટેડીગવાનગી આ સુખડી મેં પહેલી વાર બનાવી છે. Smita Barot -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14309102
ટિપ્પણીઓ (4)