પાકી સૂંઠ (Sunth Paak Recipe In Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

#GA15
#Week15
#jaggery
#ગોળ
આ સૂંઠ ડિલીવરી પછી સ્ત્રીઓને ખવડાવવામાં આવેછે. ગરમગરમ સવાર માં શિયાળામાં પણ ખાઈ શકાય છે. શરદી ખાસી માટે બાળકો માટે ઉત્તમ છે.આ સૂંઠ ગરમ ગરમ જ ખાવામાં આવે છે. જેથી જરૂર મુજબ જ બનાવાય છે.

પાકી સૂંઠ (Sunth Paak Recipe In Gujarati)

#GA15
#Week15
#jaggery
#ગોળ
આ સૂંઠ ડિલીવરી પછી સ્ત્રીઓને ખવડાવવામાં આવેછે. ગરમગરમ સવાર માં શિયાળામાં પણ ખાઈ શકાય છે. શરદી ખાસી માટે બાળકો માટે ઉત્તમ છે.આ સૂંઠ ગરમ ગરમ જ ખાવામાં આવે છે. જેથી જરૂર મુજબ જ બનાવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૧/૨ વાડકીઘઉંનો જીણો લોટ
  2. ૧/૨ વાડકીગોળ(જીણો સમારેલો)
  3. ૧/૨ વાડકીથી થોડુ ઓછુ ઘી
  4. ૩ટેબલ સ્પુન સૂંઠ પાઉડર
  5. ૧ટેબલ સ્પુન ગંઠોડા પાઉડર
  6. ૧ટેબલ સ્પુન નાળિયેરનું છીણ (સુકુ)
  7. ૧ટેબલ સ્પુન ગુંદર પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    જાડા તાસળા (પૅન)માં ઘી મુકી લોટ શેકી લો.ગોળ જીણો સમારી લો.

  2. 2

    બરાબર લોટ બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા ગેસે શેકવો.

  3. 3

    શેકાયા બાદ ગુ્ંદર, સૂંઠ અને ગંઠોડા પાઉડર નાખી હલાવી લો.

  4. 4

    હવે ગોળ નાખો. ગોળ નાખી તરત ગેસ બંધ કરી લો. ને બરાબર ગોળ મીક્ષ કરી લો. એકાદ ચમચી ઘી નાખો.

  5. 5

    હવે ઉપર સુકા નાળિયેરનું છીણ ભભરાવો.આ સૂંઠ ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

Similar Recipes