રાજગરાના થેપલા (Rajgira Thepla Recipe In Gujarati)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara

#GA4
#Week15
#Amarnath
#rajagro

રાજગરના થેપલા

રાજગરાના થેપલા (Rajgira Thepla Recipe In Gujarati)

#GA4
#Week15
#Amarnath
#rajagro

રાજગરના થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
8 થી 10 નંગ
  1. 1 વાડકીરાજગરાનો લોટ
  2. 1 નંગપોટેટો
  3. 2 નંગલીલાં મરચાં
  4. 3 ચમચીકોથમીર
  5. 2 ચમચીતેલ
  6. 1 નાની ચમચીમરચું
  7. 1 નાની ચમચીતલ
  8. સ્વાદ અનુસારમીઠુ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    રાજગરાનો લોટ લો.તેને ધીમા ગેસ પર સહેજ શેકી લો.જેથી ઢેબરા ચીકણા ના થાય.અને બટાકા બાફી ને લેવા.

  2. 2

    હવે લોટ માં બાફેલા બટાકનો માવો તેલ અને બધા મસાલા એડ કરીને થોડો કડક લોટ બાંધી લો.લોટ બહુ ઢીલો નહિ બાંધવાનો.

  3. 3

    હવે લોટ ને તેલ થી કૂંડવી લઈને ઢેબરા બનાવો.અને ગેસ પર ધીમા તાપે સેકી લો.

  4. 4

    હવે આ થેપલા ને કાઢી અને બટાકાની સૂકી ભાજી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર
Vadodara

Similar Recipes