કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati)

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
અમદાવાદ

#GA4
#Week15
#Strawberry

શોર્ટ ગ્લાસ ડેસર્ટ એ સ્વીટ ડીશ નો એક પ્રકાર છે જે પાર્ટી મા સર્વ કરવામાં આવે છે. એમાં અલગ અલગ લેયર હોય છે. અને બહુ જ ટેસ્ટી લાગે છે. આજે મેં સ્ટ્રોબેરી ફ્લેવર નુ શોર્ટ ગ્લાસ ડેસર્ટ બનાવ્યું છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મીનીટ
૬ વ્યક્તિ
  • ૧પેકેટ ફ્રેશ સ્ટ્રોબેરી
  • ૧/૪ કપખાંડ
  • ૨ ટેબલ સ્પૂનપાણી
  • ૧/૨કપ વ્હીપ ક્રીમ
  • ૧/૪ કપચોકલેટ ચિપ્સ
  • ૩ ટેબલ સ્પૂનચોકલેટ ગનાશ
  • ૧/૨પેકેટ લોટસ બીસ્કોફ
  • ૧ ટેબલ સ્પૂનબટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ૧૦-૧૨ નંગ સ્ટ્રોબેરી કટ કરી ને ઉમેરો અને તેમા ખાંડ નાખી ને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં થોડું પાણી ઉમેરી લો.

    સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ધીમી આંચ પર તેને ગરમ કરો. સ્ટ્રોબેરી એકદમ સોફ્ટ થઈ જાય એટલે તેને બરાબર મિક્સ કરી લો. આ રીતે સ્ટ્રોબેરી કમ્પોટ બનાવી લો.

    સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક મિક્સર જાર માં લોટસ બીસ્કોફ લો અને તેને ક્રશ કરી લો અને તેમાં મેલ્ટેડ બટર ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.

    સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક બાઉલમાં વિહાર ક્રીમ લઈ ને તેને ઈલેક્ટ્રોનિક બીટર ની મદદ થી વ્હીપ કરી લો..

    સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ડેસર્ટ ને અસેમ્બલ કરીશું. સૌપ્રથમ એક શોર્ટ ગ્લાસ મા બીસ્કોફ નુ લેયર કરો અને તેને દબાવી લો. પછી તેમા એક લેયર સ્ટ્રોબેરી કમ્પોટ નુ કરો.

    સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એના પછી વ્હીપ ક્રીમ નુ લેયર કરો. પછી સમારેલી સ્ટ્રોબેરી નુ લેયર કરો. તેના ઉપર ચોકલેટ ગનાશ ઉમેરો.

    સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ફરીથી એક લેયર વ્હીપ ક્રીમ નુ કરો. તેના ઉપર ચોકલેટ ચિપ્સ લગાવીને બીસ્કોફ સ્પ્રીંકલ કરો અને સ્ટ્રોબેરી થી ગાર્નિશ કરો.

    સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આ ડેસર્ટ ને ઠંડુ કરી ને સર્વ કરો.

    સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
પર December 27, 2020 17:00
અમદાવાદ
I love cooking. I m pharmacist by profession nd homebaker by passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
December 28, 2020 10:53
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સ્ટ્રોબેરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શેરડી નો રસ (Sherdi Ras Recipe In Gujarati)
  2. સુખડી(Sukhdi recipe in Gujarati)
  3. ગ્રીલ વેજ બાબેૅકયુ(Grill Veg Barbeque recipe in Gujarati)
  4. સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક (Strawberry Chocolate Cupcakes Recipe In Gujarati)
  5. ડ્રાયફ્રૂટ ચિક્કી(Dryfruit Chikki Recipe in Gujarati)
  1. સુખડી(Sukhdi Recipe in Gujarati)
  2. સ્ટ્રોબેરી જામ(Strawberry jam Recipe in Gujarati)
  3. સ્ટ્રોબેરી ફીરની (Strawberry Phirni Recipe in Gujarati)
  4. સુખડી(Sukhdi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14309888
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close