કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલમા (Dalma Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલમા (Dalma Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલમા (Dalma Recipe In Gujarati)

poonam sonii
poonam sonii @cook_26587266
Maninagar, Ahmedabad

દાલમા ઓડીસા ડીશ
#GA4 #Week16

દાલમા ઓડીસા ડીશ
#GA4 #Week16

વધુ વાંચો

દાલમા (Dalma Recipe In Gujarati)

poonam sonii
poonam sonii @cook_26587266
Maninagar, Ahmedabad

દાલમા ઓડીસા ડીશ
#GA4 #Week16

દાલમા ઓડીસા ડીશ
#GA4 #Week16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનીટ
8જણ
  • 1 વાટકીતૂવર દાળ
  • 3/4 વાટકીમગદાળ
  • 1/2 વાટકીચણાદાળ
  • 2 ચમચીતેલ
  • 2 ચમચીઘી
  • સુધારેલું શાકભાજી
  • 1નંગમોટુ બટેટુ
  • 2 નંગટામેટાં
  • 2 નંગસરગવાની સીંગ
  • 2નંગકાંદા
  • 1/2 વાટકીફ્લાવર
  • 1/2 વાટકીકોળુ
  • 1/4 વાટકીકાચી કેરી
  • 1નંગકાચુ કેળુ
  • 1/2 વાટકીદુધી
  • 1/2 વાટકીરીંગણા
  • 1/2 વાટકીગાજર
  • 1/2 નંગલીંબુ
  • મસાલા
  • સ્વાદમુજબમીઠું
  • 1 ચમચીહળદર
  • 1/2 ચમચીલાલ મરચું
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીજીરુ
  • 1/2 ચમચીરાઈ
  • 1/4 ચમચીમેથી
  • 1/2 ચમચીહીંગ
  • 4 પાનતમાલ પત્ર
  • 4નંગસૂકા લાલ મરચા
  • 1/2 ચમચીસૂકા લાલમરચા અને જીરુ વાટેલા
  • 2 ચમચીઆદુ,મરચા,લસણની પેસ્ટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    ત્રણેય દાળ ધોઈ 1/2 કલાક પલાળી દયો

    દાલમા (Dalma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકરમા દાળ+ આદુ,મરચા,લસણ ની પેસ્ટ+ ટામેટાં નાખી 70% દાળ બાફી લ્યો

    દાલમા (Dalma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાલમા (Dalma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાલમા (Dalma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધુ શાક સુધારી 70% ચડેલી દાળમા ઉમેરી 2 સીટી લ્યો

    દાલમા (Dalma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાલમા (Dalma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તવામા તેલ અને ઘી ગરમ કરી રાઈ,જીરુ,હીંગ,મેથી,તમાલપત્ર,સૂકા મરચા વડે વઘાર કરી કાંદા નાખો,5 મીનીટ પછી બધુ બાફેલુ ઉમેરો

    દાલમા (Dalma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાલમા (Dalma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાલમા (Dalma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બધાજ સૂકા મસાલા ઉમેરો,10 મીનીટ ઉકાળો,લીંબુ અને ધાણાભાજીથી સજાવો,દાલમા તૈયાર,ભાત અથવા રોટલી સાથે ગરમાગરમ પીરસો

    દાલમા (Dalma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાલમા (Dalma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાલમા (Dalma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

poonam sonii
poonam sonii @cook_26587266
પર December 28, 2020 19:52
Maninagar, Ahmedabad

ટિપ્પણીઓ (4)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
December 28, 2020 20:34
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જુવાર ના વડા (Jowar Vada Recipe In Gujarati.)
  2. બિસ્કીટ બ્રાઉની (Biscuit Brownie Recipe In Gujarati)
  3. તુવેર દાણા ના ઢેકરા
  4. જુવાર ની મસાલા ભાખરી (Jowar Masala Bhakhri Recipe In Gujarati)
  5. મસાલેદાર જુવાર ના રોટલા(Masala Jowar Rotla Recipe In Gujarati)
  1. ગ્રીન પુડલા (Green Pudla Recipe In Gujarati)
  2. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  3. વેજ બિરયાની મિક્સ (Veg Biryani Mix Recipe In Gujarati)
  4. સોયા ચાપ દમ બિરયાની (Soya Chap Dum Biryani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14316073
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close