સુખડી (Sukhdi Recipe In Gujarati)

Khyati Joshi Trivedi @cook_21435575
સુખડી (Sukhdi Recipe In Gujarati)
Similar Recipes
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#week15Key word: jaggery#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
(સુખડી( Sukhdi Recipe in Gujarati)
#GA4#week15# jaggery ગોળ પાપડી સૌ બનાવતા જ હોય છે પણ મેં મહુડી ની પ્રખ્યાત સુખડી બનાવવાની ટ્રાય કરી છે. Miti Chhaya Mankad -
-
-
સુખડી
#મીઠાઈસુખડી ઘઉંના લોટમાંથી બનાવવામાં આવતું એક મિષ્ટાન છે. તેમાં ગોળ અને ઘીની સારી માત્રા હોવાથી વધારે પૌષ્ટિક છે. સુખડી એ ગુજરાત ના લોકો દ્વારા બનાવામાં આવતી મિઠાઈ છે. આ રેસિપી ખૂબ જ સરળ અને ઓછા સમયમાં બને છે. મેં અહીં ઘઉંના લોટને પહેલા શેકીને સુખડી બનાવી છે જેથી સુખડી કર કરી બને છે. આ મે મારી નાની પાસે શીખેલી રેસિપી છે. Anjali Kataria Paradva -
-
-
-
મસાલા પાપડ(masala papad recipe in Gujarati)
#goldenapron3#week23#puzzel word is papad Khyati Joshi Trivedi -
મસાલા પાક (Masala Paak Recipe In Gujarati)
આ વસાણા વાળો પાક ખાવો શિયાળામાં આપણા માટે ગુણકારી છે.#GA4#Week15#Jaggery Rinku Saglani -
-
-
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#GA4#Week15#Jaggeryકોઈપણ તહેવાર હોય અથવા મીઠાઈ ખાવાનું મન થયું હોય તો ગોળપાપડી તો સૌ કોઇ ની પહેલી પસંદ હોય. ઝડપથી બની જતી અને એમાં એ ગરમાગરમ ખાવાનો તો તેનો આનંદ જ કઈં ઑર છે. Vibha Upadhya -
-
-
-
-
સુખડી (ગોળપાપડી) (Sukhdi recipe in Gujarati)
#GA4#week15#jaggeri(ગોળ )ગોળ એ સ્વાસ્થ્ય માટે ખુબ ગુણકારી છે આપને ત્યાં ગુજરાત મા સુખડી, લાડવા, શીરો, પાક આ બધી વસ્તુ ગોળ થી જ બનાવાય છે અહીં પઝલ વર્ડ jugeri મીન્સ ગોળ ના ઉપયોગ થી સુખડી બનાવી છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
સુખડી(sukhdi in Gujarati)
અમારા ઘરમાં 🏡 હું સામાન્ય રીતે આ લગભગ દર મહિને બનાવું છું. ઘર માં બધા ને સુખડી બહુ ભાવે છે. 😊ફક્ત ૩ મુખ્ય ઘટકો સાથે બનેલી ગુજરાતી મીઠી સુખડી (ગોલ પાપડી); ગોળ, ઘી અને ઘઉંનો લોટ.આ પરંપરાગત મીઠાઈ બનાવવા માટે ખૂબ જ સરળ છે અને તે ફક્ત ૧૦ મિનિટ લે છે ... 😘આ મારી મમ્મીની (સુરભી પરીખ) રેસીપીને અનુસરવાની ખૂબ જ સરળ છે. હું હમેશાં આ જ રીતે બનાવું છું. બહુજ સરસ સુખડી બને છે. 3 ઘટકોની જરૂર છે. વધારાના સ્વાદ માટે તમે અન્ય ઘટકો ઉમેરી શકો છો જેમ કે બદામ, પીસ્તા , તલ, કેસર, હળદર.😋😋#માઈઈબુક#વીકમીલ૨#cookpadindia#cookpadgujarati#cookpad Suchi Shah -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4સુખડી ગોળ થી બનતી હોવાથી હેલ્થ માટે ખૂબ સારી હોય છે...પૌષ્ટિક હોઈ છે...લાંબો સમય બગડતી ન હોવાથી બહારગામ જતી વખતે સાથે લઈ જવામાં સારું પડે છે... ને પેટ પણ ભરાય જાય છે. KALPA -
-
-
-
સુખડી (Sukhdi Recipe in Gujarati)
ગોળ માં શરીર ને ગરમ કરવાની શક્તિ હોય છે .શિયાળા માં ગોળ પાવર બુસ્ટર તરીકે કામ કરે છે .ગોળ વિટામિન અને ખનીજો થી ભરપૂર છે .નિયમિત ગોળ ના ટુકડા સાથે આદુ લેવાથી શિયાળા માં સાંધા નો દુખાવો થતો નથી .ડાયાબિટીસ ના દર્દી ઓ પણ ગોળ ખાઈ શકે છે .#GA4#Week15ગોળ Rekha Ramchandani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14276095
ટિપ્પણીઓ (12)