કચોરી(Kachori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા દાણા ફોલી સાફ કરવા પછી એને કટર મા ક્રશ કરવા પછી મરચા ક્રશ કરવા અને પછી તેલ મૂકી ગરમ થાય એટલે એની અંડર લશન મરચા ક્રશ દાણા ઉમેરી શેકવા દેવું મીઠુ ઉમેરવું પછી લીંબુ ગરમ મસાલો બૂરું ખાંડ ઉમેરી બરાબર શકેવા દેવું પછી બાફેલા બટાકો ક્રશ કરી ઉમેરી બધું પ્રોપર મિક્સ કરવું
- 2
પછી લોટા બાંધવો પરોઠા જેવો એના લુવા કરી નાન પૂરી જેવી સાઇઝ વણી ને પછી અંડર સ્ટફિગ ભરવુ અને પછી પોટલી કચોરી શેપ મા વાળી પછી તેલ ગરમ કરી દીપ ફ્રાઈ કરવું
- 3
પછી ગ્રીન ચટણી મીઠી ચટણી કેચ અપ ઓર બેસન ની ચટણી સાથે સરસ લાગે છે
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14322130














ટિપ્પણીઓ (5)