વેજ દમ બિરિયાની(Veg Dum biryani Recipe in Gujarati)

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777

#GA4
#Week16
આમાં બધીજ જાતની લીલોતરી આવતી હોવાથી પૌષ્ટીક છે અને બધાની મન પસંદ પણ

વેજ દમ બિરિયાની(Veg Dum biryani Recipe in Gujarati)

#GA4
#Week16
આમાં બધીજ જાતની લીલોતરી આવતી હોવાથી પૌષ્ટીક છે અને બધાની મન પસંદ પણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫
  1. ૧૫૦ ગ્રામ પનીર
  2. ૫૦૦ ગ્રામ દહીં
  3. બાઉલ મોટો ગાજર
  4. બાઉલ મોટો ફણસી
  5. બાઉલ મોટો વટાણા લીલાં
  6. બટાકા
  7. ફૂલેવાર ૧ બાઉલ
  8. ગ્રામડુંગળી ૫૦૦
  9. ગ્રામધાણા ૨૦૦
  10. ગ્રામફુદીનો ૨૦૦
  11. Simla marcha ૨ mota
  12. ૪ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  13. ગ્રામઘી ૧૦૦
  14. ગ્રામચોખા ૭૦૦
  15. બિરયાની મસાલો
  16. મીઠું સ્વાદાનુસાર
  17. ૧ ચમચીહળદર
  18. ૪ ચમચીલાલ મરચુ
  19. ૩ ચમચીધાણા જીરું પાઉડર
  20. ચપટીકેસર
  21. ૨ ચમચીજીરું
  22. તજ, લવિંગ, ઈલાયચી, તમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ને ૧ કલાક પલાળો ત્યાં સુધી બધા શાક સુધારી લો

  2. 2

    પછી ગરમ પાણી નું આધન મૂકો એમાં મીઠું તેલ ૨ ચમચી લીંબુનો રસ ૧ ચમચી નાખી બરાબર ઉકળે એટલે એમાં ચોખા ઉમેરી દો એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરો

  3. 3

    પછી ઘી નો વઘાર મૂકી તેમાં જીરું તજ લવિંગ ઈલાયચી તમાલપત્ર નાખી બટાકા ઉમેરો તેને સહેલાઈથી દબાવાય એવા થઈ જાય એટલે એમાં બધા શાક ઉમેરી દો તેમાં આદુ લસણની પેસ્ટ નાખી બરાબર હલાવી મિક્સ કરી લો

  4. 4

    પછી દહીંમાં મીઠું હળદર ધાણા ફુદીનો બિરિયાની મસાલો ધાણજીરું પાઉડર લાલ મરચુ પાઉડર નાખી બરાબર હલાવી મિક્સ કરી લો પછી વઘારેલા શાકમાં મિક્સ કરો તેમાં કડક કરેલી ડુંગળી મેળવો ૧૦ થી૧૫ મિનિટ ઢાંકી દો ધીમા તાપે થવા દો

  5. 5

    પછી તેમાં થી શાક લેયર બનાવવા માટે કાઢી લો પછી શાક ઉપર ભાત એના ઉપર ધાણા ફુદીનો અને ડુંગળી એવા ૩ લેયર કરો સૌ થી ઉપર ભાત ધાણા ફુદીનો અને કેસર વારું પાણી રેડી લોઢી ગરમ કરી તેના ઉપર ભાત નું તપેલું મૂકી ૨૫ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો

  6. 6

    ૧૦ થી ૧૫ મિનિટ લેયર વાળા પુલાવ ને ચડવા દો તમારી વેજ હૈદરાબાદી બિરયાની તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jignasha JaiminBhai Shah
પર

Similar Recipes