કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati)

kinjal mehta
kinjal mehta @cook_20923780

#GA4 #week16

#GA4 #week16

વધુ વાંચો

વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati)

kinjal mehta
kinjal mehta @cook_20923780

#GA4 #week16

#GA4 #week16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

દોઢ કલાક
પાંચ લોકો
  • 2 કપબાસમતી ચોખા
  • 1 વાટકીવટાણા
  • 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1 વાટકીબારીક સમારેલા ગાજર
  • ૨બારીક સમારેલી ડુંગળી
  • 1મિડીયમ સાઈઝ સુધારેલું બટેટુ
  • 2ક્રશ કરેલા ટામેટા ની ગ્રેવી
  • 1/2વાટકી ફ્લાવર
  • 1/2વાટકી કોબી
  • 2તમાલપત્ર
  • 3 (4 નંગ)લવિંગ
  • 2 નંગતજ
  • ૧ નંગબાદીયા
  • 1/2વાટકી દહીં
  • 1/2વાટકી દૂધ
  • 5 (6 નંગ)કેસરના તાંતણા
  • 3ચમચા તેલ
  • 1 ચમચીઘી
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૩ ચમચીબિરયાની મસાલો
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીલાલ મરચું
  • ગાર્નિશીંગ માટે કાજુ
  • 1/2વાડકી કોથમીર
  • આઠ-દસ પાન ફૂદીનાના
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

દોઢ કલાક
  1. 1

    સૌપ્રથમ 2 કપ બાસમતી ચોખાને બે કલાક પાણીમાં પલાળી રાખો ત્યારબાદ ગાજર ફ્લાવર બટેટા કોબી ડુંગળી બધું બારીક સમારી લો

    વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આદુ-મરચાની પેસ્ટ તૈયાર કરી લો અને ટામેટાની ગ્રેવી તૈયાર કરી લો ક્રશ કરીને ટમેટાના.

    વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કુકરલો તેમાં ત્રણ ચમચા તેલ એક ચમચી ઘી લઈને ગેસ ઉપર ગરમ મૂકો ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં તમાલપત્ર લવિંગ બાદિયા વધુ ઉમેરીને સાંતળો. ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરો અને ગુલાબી રંગની થાય ત્યાં સુધી તેને સાંતળો. અને ટામેટા ની ગ્રેવી ઉમેરો.

    વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં વધુ સમારેલું શાકભાજી જે ઉમેદવારોને તેમાં મીઠું ઉમેરો તથા ચપટી હળદર ઉમેરીને બરાબર મિક્ષ કરીને બે મિનિટ રહેવા દો. ત્યારબાદ તેમાં થોડી કોથમીર અને ફુદીનાના પાન ઉમેરો અને દૂધમાં પલાળેલું કેસર ઉમેરીને વેજિટેબલ્સ અને પોચા થવા દો હવે તેમાં દહીં ઉમેરો.

    વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    અને તેમાં ગરમ મસાલો અને બિરયાની મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરો. મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં પલાળેલા ચોખાનું લેયર કરો અને તેની ઉપર ચપટી મીઠું ગરમ મસાલો બિરયાની મસાલો થોડી કોથમીર અને થોડા ફુદીનાના પાન ઉમેરો. હવે કુકર બંધ કરી અને એક સીટી થવા દો

    વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક સીટી થઇ ગયા બાદ બે-ત્રણ મિનિટ ચડવા દો અને ત્યારબાદ ગેસ બંધ કરી દો. ઉપર ઠરી જાય એટલે તેમાં કાજુ થી ગાર્નિશિંગ કરો. ત્યારબાદ ગરમ ગરમ બિરયાની દહીં સાથે સર્વ કરો

    વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

kinjal mehta
kinjal mehta @cook_20923780
પર December 30, 2020 06:33

ટિપ્પણીઓ (9)

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666
January 09, 2021 18:42
Vah mast 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કપુરીયા (Kapureeya Recipe in Gujarati)
  2. પેરી પેરી સૉસ (Peri Peri Sauce Recipe In Gujarati)
  3. પેરી પેરી મસાલા પાઉં (Peri Peri Masala Pau Recipe In Gujarati)
  4. જુવાર પરાઠા(Jowar Paratha Recipe in Gujarati)
  5. પેરી પેરી પનીર ટીક્કાં પાસ્તા.(peri peri tikka pasta Recipe in Gujarati)
  1. વેજ બિરયાની (Veg Biryani Recipe in Gujarati
  2. ચોકલૅટ & નટ્સબ્રાઉની(chocolate& nuts brownie recipe in gujarati)
  3. પીઠા (Pitha Recipe in Gujarati)
  4. પાલક નું સૂપ(Spinach Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14324239
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close