ચોકલૅટ & નટ્સબ્રાઉની(chocolate& nuts brownie recipe in gujarati)

Monal Thakkar @cook_27773415
#GA4 # Week16
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓરિયો બિસ્કિટના નાના ટૂકડા કરી ને મિક્સર માં ક્રશ કરી લો
- 2
મેલટેડ ચોકલૅટ માટે એક બાઉલ માં ડાર્ક ચોકલૅટ અને થોડુ બટર લઈ ગરમ કરી લો
- 3
હવે ઓરિયો બિસ્કિટના ભુકા ને એક બાઉલ માં કાઢી તેમાં કોકો પાઉડર, મેલટેડ ચોકલૅટ અને તેમાં દૂધ ઉમેંરી મિક્સ કરતા જાવ.
- 4
ઇડલી ના પેન માં એક સ્ટેન્ડ મુકી પેહલા 5 મિનીટ ઢાંકી ને થવા દો
- 5
હવે કેક ના મોલ્ડ ને તેલ થી ગ્રીસ કરી લો અને કેક ના બેટર માં ઇનો મિક્સ કરી સરખુ હલાવી મોલ્ડ માં પાથરી દો અને તેના ઉપર કાજુ, બદામ ના ટૂકડા સ્પ્રેડ કરી લો
- 6
હવે તેને ઇડલી ના પેન માં મુકી 10 મિનીટ થવા દો
- 7
ત્યાર બાદ તેને અનમોલ્ડ કરી નાના કટકા કરી ને ચોકલૅટ સોસ નાખી સર્વે કરો
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલૅટ બ્રોઉની (Chocolate Brownie Recipe in Gujarati)
#GA4 #Week16 શિયાળા ની ઠંનડિ માં આ ગરમ ગરમ બ્રોવ્નિ નાના મોત બાધા ને ખુબ જ ભાવે છે.krupa sangani
-
બ્રાઉની (Brownie Recipe In Gujarati)
#CookpadTurns6Birthday Celebration હોય એટલે કેક, ચોકલૅટ, બ્રાઉની બને જ છે અને મેં આજે બાળકો ની પ્રિય બ્રાઉની બનાવી છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
ચોકલૅટ ગ્રેનોલા બર (Chocolate granola bar recipe in Gujarati)
#GA4#Week10 #chocolateહેલ્થી એન્ડ ટેસ્ટી સ્વીટ ડાયાબિટિક પેસન્ટ માટે. Tatvee Mendha -
-
ઓરિયો ચોકલેટ બોલ્સ (Oreo Chocolate Balls Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ઓરિયો ચોકલેટ બોલ્સનાના મોટા બધા ને ચોકલેટ નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જતા હોય છે. તો મેં આજે નો ઓરિયો ચોકલેટ બોલ્સ નો ફાયર રેસિપી બનાવી. Sonal Modha -
-
-
-
-
-
-
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#XS Hinal Dattani -
-
-
-
-
-
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe in Gujarati)
#CCC#Christmas celebration ખૂબ જ જલ્દી અને ઓછી વસ્તુઓ થી બની જતી કેક.. Aanal Avashiya Chhaya -
-
ચોકલેટ પેસ્ટ્રી (Chocolate pastry Recipe in Gujarati)
બહુ ઓછી સામગ્રી થી આ પેસ્ટ્રી બને છે. ઓછા સમય માં બની જાય છે. અને સ્વાદ માં ખુબ જ સરસ છે.#GA4#week17 Arpita Shah -
ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)
#GA4#Week10કેક તો બધાને પ્રિય હોય છે.પણ ચોકલેટ કેક બાળકો ને ખુબજ પ્રિય હોય છે. Jayshree Chotalia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14321637
ટિપ્પણીઓ (7)