કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જુવાર નો ભરેલો રોટલો (Stuffed Jowar Rotla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જુવાર નો ભરેલો રોટલો (Stuffed Jowar Rotla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જુવાર નો ભરેલો રોટલો (Stuffed Jowar Rotla Recipe In Gujarati)

Megha Madhvani
Megha Madhvani @Meghu911

#GA4
#Week16
#Jowar

#GA4
#Week16
#Jowar

વધુ વાંચો

જુવાર નો ભરેલો રોટલો (Stuffed Jowar Rotla Recipe In Gujarati)

Megha Madhvani
Megha Madhvani @Meghu911

#GA4
#Week16
#Jowar

#GA4
#Week16
#Jowar

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
૨ લોકો
  • ૧વાટકો જુવાર નો લોટ
  • 1/2 વાટકોબાજરા નો લોટ
  • ૧ નાનો કપમેથી ની ભાજી
  • ૩ ચમચીલીલું લસણ
  • ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • ૨ નંગકાંદા જીણા સમારેલા
  • સ્વાદ મુજબમીઠું
  • જરૂર મુજબઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    એક પેન મા ઘી ગરમ કરો. તેમાં ચપટી હીંગ નાંખી આદુ,મરચા,લસણ નો વઘાર કરો. પછી કાંદા ને મેથી ની ભાજી નાંખી મિક્સ કરો. થોડીવાર પછીમીઠું નાંખી ચડવા દો. ગેસ પર થી ઉતારી ઠંડું થવા દો.

    જુવાર નો ભરેલો રોટલો (Stuffed Jowar Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જુવાર નો ભરેલો રોટલો (Stuffed Jowar Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જુવાર નો ભરેલો રોટલો (Stuffed Jowar Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ બાંધવા માટે જુવાર,બાજરા ના લોટ મા નમક નાંખી મિક્સ કરો. થોડા ગરમ પાણી થી લોટ બાંધો. લોટ ને પાટલા પર હાથ થી થેપી ને વચ્ચે પુરણ ભરો. પછી ગોળ વાળી હાથે થી ગોળ રોટલો બનાવો. તમને આમ ના ફાવે તો વેલણ થી પણ કરી શકો છો.

    જુવાર નો ભરેલો રોટલો (Stuffed Jowar Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જુવાર નો ભરેલો રોટલો (Stuffed Jowar Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જુવાર નો ભરેલો રોટલો (Stuffed Jowar Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક લોઢી લઇ ગરમ કરો. તેના પર ધીમે થી રોટલો મુકી ધીમા તાપે ચડવા દો. થોડું ઘી મુકી બેવ બાજુ શેકી લો. ઠંડા દહીં સાથે સર્વ કરો.

    જુવાર નો ભરેલો રોટલો (Stuffed Jowar Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જુવાર નો ભરેલો રોટલો (Stuffed Jowar Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જુવાર નો ભરેલો રોટલો (Stuffed Jowar Rotla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Madhvani
Megha Madhvani @Meghu911
પર December 31, 2020 09:48

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Juvar Na ભરેલો રોટલો જુવાર રોટલા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
  2. વડોદરા સ્ટાઇલ મટકા બિરયાની(Vadodara Style MatkaBiryani Recipe In Gujarati) (Jain)
  3. લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
  4. સુરતી પોંક વડા (Surti ponk vada recipe in gujarati)
  5. પેરી પેરી ગાર્લિક બ્રેડ (Peri peri garlic bread recipe in Gujarati)
  1. પાલક મેથી જુવાર વડા(Palak Methi Jowar Recipe In Gujarati)
  2. અવેજીયો્ રોટલો(Pickel Bread Recipe In Gujarati)
  3. જુવાર વેજ. ઉત્તપા (Jowar Veg. Uttapam Recipe In Gujarati)(Jain)
  4. જુવાર મિની ઉત્તપમ (Jowar Mini Uttapam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14331029
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close