પાલક મેથી જુવાર વડા(Palak Methi Jowar Recipe In Gujarati)

Urvi Buddhadev @Urvi_Buddhadev
પાલક મેથી જુવાર વડા(Palak Methi Jowar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં પાલક,મેથી નાખો.ત્યારબાદ તેમાં આદુ મરચા અને લસણ ની પેસ્ટ અને બધા મસાલા ઉમેરી મિક્સ કરો.
- 2
ત્યારબાદ તેમાં જુવાર નો લોટ નાખી અને લોટ બાંધો.
- 3
ત્યાર બાદ હાથ ને તેલ થી ગ્રીસ કરી નાની થે પલી કરો અને ઉપર સફેદ તલ નાખો.
- 4
ત્યારબાદ વડા ને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો અને ગરમા ગરમ કેચઅપ અથવા ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
જુવાર આલુ મેથી પરાઠા (Jowar Aloo Methi Paratha Recipe In Gujarati)
#GA4#Week16#jowar Patel Hili Desai -
-
જુવારના વડા (Jowar Vada Recipe In Gujarati)
#GA4#Week16#post2#Jowar#જુવારના_વડા ( Jowar Vada Recipe in Gujarati ) આ જુવાર ખુબ કામનુ ધાન્ય છે.વજન ઉતારવાવાળાએ ખાસ ખાવુ જોઇએ. જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટની રોટલી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે. જુવારની તાસીર ઠંડી હોય છે, એટલા માટે તેનું સેવન ગરમીઓમાં વધુ કરવામાં આવે છે. ગરમીઓમાં તેના સેવનથી અનેક ફાયદા થાય છે, એટલા માટે ગરમીઓમાં પૌષ્ટિક જુવારના લોટ પોતાના ઘર ઉપર જરૂર રાખવો જોઈએ. આ જુવારના રોટલા શીયાળામાં પણ ખાવા જ જોઇએ લસણની ચટણી તથા લીલા મસાલા ઉમેરીને બનાવેલો રોટલો ડોમીનોઝના પીઝાને સાઇડમાં મુકી દે તેવો સ્વાદીષ્ટ બને છે... ચાલો આજે જ ચુલે બનાવી ને ટ્રાય કરો.... તે ઘઉંની રોટલીનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન હોય છે. શું તમે જાણો છો કે જુવારની ખેતી ભારતમાં ખૂબ જ પ્રાચીન કાળથી જ થતી આવી છે. પરંતુ પહેલા આ ઘાસના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવતું હતું. ત્યારબાદ જ્યારે આપણા વૃદ્ધોને તેના પૌષ્ટિક ગુણોની ઓળખ કરી ત્યારે તેને અનાજના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવ્યું. Daxa Parmar -
જુવાર કબાબ (Jowar Kebab Recipe in Gujarati)
#GA4#WEEK16#JOWARજુવાર એક ખુબ જ પૌષ્ટિક અનાજ છે. જુવાર માં પુષ્કળ પ્રમાણ માં ફાઇબર ઉપરાંત પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયરન હોય છે.જુવારમાં રહેલું ફાઇબર ડાયાબિટીસ , હાઈ બ્લડપ્રેશર અને વેઇટ લોસ માટે ખુબ જ ઉપયોગી છે. Vidhi Mehul Shah -
-
-
જુવાર પાલક ના મુઠીયા (Jowar Palak Muthia Recipe In Gujarati)
મુઠીયા એ દરેક ના ઘર માં બનતી અને નાના મોટા સૌ ને ભાવતી એક રેસિપી છે.. પણ આજે મેં ઘરવમાં જુવાર નો લોટ પડેલો જોઈ થયું ચાલો એમાંથી કંઈક બનાવું.. એથી એમાં પાલક ઉમેરી અને મુઠીયા બનાવ્યા... જે સ્વાદ માં ખુબ જ સરસ..વડી એકદમ પોચા બન્યા અને હેલ્થી તો ખરા જ..😊👍🏻 Noopur Alok Vaishnav -
-
જુવાર ના વડા(Jowar vada Recipe in Gujarati)
#GA4#week16જુવારજુવાર ની તાસીર ઠંડી હોવાથી ગરમી માં વિવિધ રીતે ઉપયોગ માં લઈ શકાય છે. જુવાર ના રસ નું નિયમિત સેવન કરવાથી અસાધ્ય રોગો માં ફાયદો થાય છે. જુવાર પ્રોટીન, વિટામિન - B નો સારો સ્તોત્ર છે. જુવાર માં એન્ટી ઓક્સીડેન્ટ, ફાઇબર,હોવાથી ડાયાબીટીસ અને હાઈબ્લડપ્રેશર ને કંટ્રોલ માં રાખે છે. અને જુવાર વેઈટલોસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. Jigna Shukla -
-
-
-
-
-
-
-
-
-
-
પાલક મેથી ક્રિસ્પી પકોડા(palak methi crispy pakoda Recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ25 Krishna Hiral Bodar -
-
-
-
-
More Recipes
- લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
- લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
- પેરી પેરી મટર પનીર સેન્ડવિચ(Periperi matar paneer Sandwich Recipe in Gujarati)
- જુવાર નો રોટલો(Jowar Rotlo Recipe In Gujarati)
- જુવાર મિની ઉત્તપમ (Jowar Mini Uttapam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14330814
ટિપ્પણીઓ (6)