કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ. દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ. દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ. દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)

Charmi Tank
Charmi Tank @cook_20641216
Junagadh

#GA4
#week16

#GA4
#week16

વધુ વાંચો

વેજ. દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)

Charmi Tank
Charmi Tank @cook_20641216
Junagadh

#GA4
#week16

#GA4
#week16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 થી 50 મિનિટ
4 લોકો માટે
  • 1 કપદહીં
  • 1 ચમચીધાણજીરૂ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 2 ચમચીબિરયાની મસાલા
  • 1 ચમચીજીરૂ
  • સ્વાદાનુસાર મીઠું
  • 1/2 ચમચીહળદર
  • 100 ગ્રામપનીર
  • ભાત માટે
  • 2 કપબાસમતી રાઈસ
  • 5-6 કપપાણી
  • 1/2 ચમચી જીરૂ
  • 2લવિંગ
  • 2ઇલાયચી
  • 1તજ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ચમચીલીંબુ નો રસ
  • 1 ચમચીતેલ
  • બિરયાની માટે
  • 2બટાકા
  • 1કેપ્સીકમ
  • 1ગાજર
  • 1/2ફ્લાવર
  • 3મોટી ડુંગળી
  • 1/4 કપવટાણા
  • 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • 4-5કાજુ
  • 2લવિંગ
  • 1ઇલાયચી
  • 2 ચમચીઘી
  • ધાણા ભાજી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 થી 50 મિનિટ
  1. 1

    વેજ. દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ. દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌપ્રથમ ભાત ને 2 થી 3 કલાક પલાળી લો ત્યારબાદ બાફી લો. એક વાસણ મા પાણી લો. તેમાં તેલ,મીઠું,લવિંગ, ઇલાયચી, તજ,જીરું નાખી ઉકાળવા દો. બરાબર ઉકળી જાઈ એટલે તેમાં ભાત નાખી દો.

    વેજ. દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેને મિક્સ ના કરવું ભાત ને 80% પાકવા દેવા ત્યારબાદ તેને એક ચારણી માં કાઢી ઠંડા થવા દો જેથી ભાત છૂટા પડી જાય.

  4. 4

    એક વાસણ મા દહીં લો. તેમાં બિરયાની નો મસાલો, લાલ મરચું પાઉડર,મીઠું, હળદર,ધાણા જીરું પાઉડર,જીરું અને પનીર એડ કરી દો. તેને 10 થી 15 મિનિટ રાખી દો.

    વેજ. દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બટાકા ગાજર વટાણા અને ફ્લાવર ને બાફી લો. ડુંગળી ને સ્લાઈસ કરી દો. 1/2 ભાગ ની ડુંગળી ને તળી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી.

    વેજ. દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક પેન મા ઘી લો. તેમાં કાજુ ના ટુકડા, આદુ લસણ ની પેસ્ટ,ઇલાયચી,લવિંગ અને ડુંગળી એડ કરી દો.

    વેજ. દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેને બરાબર સાંતળી લો. ત્યારબાદ તેમાં બધા બાફેલા શાકભાજી એડ કરી અને જરૂરિયાત મુજબ મીઠું એડ કરી 4 થી 5 મિનિટ પાકવા દો.

    વેજ. દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ. દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ તેમાં દહીં અને પનીર એડ કરી દો. મસાલા જરૂર લાગે તો એડ કરી દો.

  9. 9

    બિરયાની લેયર કરવા માટે એક વાસણ લો. તેમાં પહેલા તૈયાર કરેલું દહીં અને શાકભાજી નું મિક્સચર એડ કરો ત્યારબાદ તેના પર ભાત ની લેયર કરો. તેની ઉપર તળેલી ડુંગળી એડ કરો. ત્યારબાદ આ જ બધા સ્ટેપ રીપીટ કરો.ત્યારબાદ તેને ઢાંકી ધીમા તાપે 4 થી 5 મિનિટ પાકવા દો.

    વેજ. દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ગરમ ગરમ બિરયાની દહીં સાથે સર્વ કરો.

    વેજ. દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    વેજ. દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Charmi Tank
Charmi Tank @cook_20641216
પર December 31, 2020 16:07
Junagadh

ટિપ્પણીઓ (11)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
July 03, 2021 15:03
Lovely
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
  2. વડોદરા સ્ટાઇલ મટકા બિરયાની(Vadodara Style MatkaBiryani Recipe In Gujarati) (Jain)
  3. લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
  4. સુરતી પોંક વડા (Surti ponk vada recipe in gujarati)
  5. જુવાર ઢોકળા(Jowar dhokla recipe in Gujarati)
  1. મસાલા રોટલી(Masala rotli Recipe in Gujarati)
  2. પેરી પેરી પાસૅલ(Peri peri parcel recipe in Gujarati)
  3. Sandwich
  4. પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય(Peri Peri French Fries Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14333050
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close