મસાલા રોટલી(Masala rotli Recipe in Gujarati)

Nita Prajapati
Nita Prajapati @cook_21130633
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીજુવાર નો લોટ ચાર ચમચી ઘઉંનો લોટ
  2. 2 ચમચીલીલુ લસણ
  3. ચપટીમીઠું
  4. ચપટીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ લો પછી તેમાં લીલું લસણ કોથમીર ચપટી મીઠું નાખી પાણીથી લોટ બાંધવો બાંધીને ત્રણ કલાક રાખો પછી તેને જાડું વણો

  2. 2

    પછી તેને ગેસ ઉપર તમે મૂકી ધીમા તાપે બંને સાઇડ રોટલી જેમ શકો પછી તેમાં દેશી ઘી ચોપડો શિયાળામાં જુવાની રોટલી ખુબ જ સરસ લાગે છે અને સ્વાદિષ્ટ લાગે છે જે પચવામાં હલકી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Prajapati
Nita Prajapati @cook_21130633
પર

ટિપ્પણીઓ

Similar Recipes