કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati)

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628

બ્રાઉની વીથ આઈસ્ક્રીમ

#GA4
#Week16
#brownie

બ્રાઉની વીથ આઈસ્ક્રીમ

#GA4
#Week16
#brownie

વધુ વાંચો

બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati)

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628

બ્રાઉની વીથ આઈસ્ક્રીમ

#GA4
#Week16
#brownie

બ્રાઉની વીથ આઈસ્ક્રીમ

#GA4
#Week16
#brownie

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
છ લોકો માટે
  • ૧ કપમેંદો
  • ૧ ટી.સ્પૂનબેકિંગ પાઉડર
  • 1/2ટીસ્પૂન બેકિંગ સોડા
  • 750 ગ્રામમાખણ
  • 3 ટેબલ સ્પૂનખાંડ
  • 200 ગ્રામકન્ડેન્સ્ડ મિલ્ક
  • 150 ગ્રામડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ
  • જરૂર મુજબવેનીલા આઈસ્ક્રીમ
  • જરૂર મુજબડ્રાયફ્રુટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કપ મેંદો લો. તેમાં ૧ ટી.ચમચી બેકિંગ પાઉડર ઉમેરો. 1/2ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરો. સરસ રીતે મિક્સ કરી લો.

    બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં 750 ગ્રામ માખણ લો. તેમાં ૩ ટેબલ ચમચી ખાંડ ઉમેરો. ખાંડ બરાબર ઓગળી જાય પછી તેમાં 200 ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો.

    બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક બોલમાં 150 ગ્રામ ચોકલેટ કમ્પાઉન્ડ લો.ડબલ બોઈલર કરી લો. લિક્વિડચોકલેટ થઈ જાય પછી તેમાં બધી વસ્તુ ધીમે ધીમે મિક્સ કરી દો.

    બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વ્યવસ્થિત રીતે હલાવી એકટીન માં બેક કરવા માટે મૂકી દો. ઓવન અથવા તો કૂકરના પણ ચાલે. તેની ઉપર અખરોટના ટુકડા ઉમેરો. વ્યવસ્થિત રીતે થઈ જાય એટલે તેને ચેક કરી લો.

    બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બરાબર ચડી જાય પછી બહાર કાઢી લો. થોડીવાર ઠંડી થવા દો. ત્યારબાદ પીસ કરી અને વેનીલા આઈસ્ક્રીમ સાથે સર્વ કરો. ખુબ જ ટેસ્ટી લાગે છે જરૂર ટ્રાય કરજો.

    બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628
પર January 01, 2021 12:07

ટિપ્પણીઓ (11)

Mitu's Magic
Mitu's Magic @cook_18282272
January 01, 2021 14:20
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રાઉની આઈસ્ક્રીમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પેરી પેરી મખાના(Peri peri Makhana Recipe in Gujarati)
  2. જુવાર ભેળ(Jowar Bhel Recipe In Gujarati)
  3. વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
  4. વોલનટ બ્રાઉની (walnut brownie Recipe in Gujarati)
  5. હોમમેડ પેરી પેરી મસાલા (HomeMade Peri Peri Masala Recipe In Gujarati)
  1. જુવારના લોટ નો મસાલા વાળો રોટલો (Jowar Masala Rotlo Recipe In Gujarati)
  2. વેજ. બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
  3. હર્બલ ઉકાળો (Herbal Ukalo Recipe In Gujarati)
  4. પેરી પેરી મેગ્ગી (Peri Peri Maggi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14336725
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close