બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati)

Himadri Bhindora @cook_25531628
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કપ મેંદો લો. તેમાં ૧ ટી.ચમચી બેકિંગ પાઉડર ઉમેરો. 1/2ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરો. સરસ રીતે મિક્સ કરી લો.
- 2
એક બાઉલમાં 750 ગ્રામ માખણ લો. તેમાં ૩ ટેબલ ચમચી ખાંડ ઉમેરો. ખાંડ બરાબર ઓગળી જાય પછી તેમાં 200 ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો.
- 3
ત્યારબાદ એક બોલમાં 150 ગ્રામ ચોકલેટ કમ્પાઉન્ડ લો.ડબલ બોઈલર કરી લો. લિક્વિડચોકલેટ થઈ જાય પછી તેમાં બધી વસ્તુ ધીમે ધીમે મિક્સ કરી દો.
- 4
વ્યવસ્થિત રીતે હલાવી એકટીન માં બેક કરવા માટે મૂકી દો. ઓવન અથવા તો કૂકરના પણ ચાલે. તેની ઉપર અખરોટના ટુકડા ઉમેરો. વ્યવસ્થિત રીતે થઈ જાય એટલે તેને ચેક કરી લો.
- 5
બરાબર ચડી જાય પછી બહાર કાઢી લો. થોડીવાર ઠંડી થવા દો. ત્યારબાદ પીસ કરી અને વેનીલા આઈસ્ક્રીમ સાથે સર્વ કરો. ખુબ જ ટેસ્ટી લાગે છે જરૂર ટ્રાય કરજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ (Brownie With Ice CreamRecipe In Gujarati)
#GA4#WEEK16#BROWNIE Kashmira Solanki -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati -
-
-
સીઝલિંગ ચોકલેટ બ્રાઉની વિથ વેનિલા આઈસ્ક્રીમ
#GA4#week16#post1#brownie#સીઝલિંગ_ચોકલેટબ્રાઉની _વિથ_વેનિલાઆઈસ્ક્રીમ (Sizzling Chocolate Brownie With Vanilla Ice cream Recipe in GujaratI)#without_sizzlingplate Daxa Parmar -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
ચોકલેટ મગ બ્રાઉની#GA4#Week16#Brownie Mudra Smeet Mankad -
ચોકો બ્રાઉની વીથ આઈસ્ ક્રીમ (Choco Brownie With Ice- Cream Recipe In Gujarati)
#GA4#Week16#brownie Darshna Mavadiya -
બ્રાઉની(Brownie Recipe in Gujarati)
આ બ્રાઉની ખુબજ ટેસ્ટી અને સ્પોનજી બને છે.નાના - મોટા સૌને ભાવે છે અને આઈસ્ક્રીમ સાથે ખાવાની ખુબજ મજા આવે છે.#GA4#week16Jalpa Batavia
-
-
-
-
ચોકલેટ વોલનટ બ્રાઉની ( Chocolate Walnut Brownie Recipe In Gujarati
#GA4#Week16#brownie Hetal Kotecha -
કોફી બ્રાઉની(Coffee Brownie Recipe in Gujarati)
#coffee_dayકોફી ડે સ્પેશિયલ કોફી બ્રાઉની વીથ coffee. Hetal Vithlani -
-
-
બ્રાઉની (Brownie recipe in gujarati)
#goldenapron3 #વીક૨૪ #બ્રાઉની #માઈક્રોવેવ #માઇઇબુક #પોસ્ટ૨૮ Harita Mendha -
-
-
-
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
-
ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ (CHOCOLATE BROWNIE WITH VANIla icecream)
#માઇઇબુક#પોસ્ટ12ચોકલેટ બ્રાઉની એક સ્વાદિષ્ટ અને સરળ રેસીપી છે જે તમે ફરી ફરીથી બનાવશો.જ્યારે તમે ચોકલેટ બ્રાઉનીની ખાવાનું મન થાય ત્યારે તમારે ઘરે આ સરળ બ્રાઉની બનાવવી શકો છો અને તેનો સ્વાદ ખરેખર યમ્મી છે. બ્રાઉની વિવિધ પ્રકારના હોય છે. અથવા કેકી હોઈ શકે છે .. અને અહીં મેં ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ અને ન્યુટેલા સાથે બ્રાઉનીનો કેકી ફોર્મ બનાવ્યો છે. khushboo doshi -
વોલનટ ચોકલેટ બ્રાઉની (Walnut Chocolate Brownie Recipe in Gujarati)
#GA4#Week16#Brownie Bindiya Prajapati -
-
-
-
સિઝલિંગ ચોકલેટ બ્રાઉની (Sizzling Chocolate Brownie Recipe In Gujarati
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ માં વિવિધ કોર્સ ખાધા પછી હવે ડીઝર્ત નો ટાઇમ થાય છે. આપણે મોટે ભાગે આઈસ્ક્રીમ, ગુલાબજાંબુ, ખીર,વિવિધ હલવા j ખાતા હોઈએ છીએ.પણ યંગ જનરેશન નું પ્રિય ડીઝર્ટ પૂછો તો બધા હોટ સીઝલિંગ ચોકલેટ બ્રાઉની j જ હસે. શિયાળા માં તો ફક્ત રાતે સિઝલીંગ બ્રાઉની ખાવા જતા ઘણા યંગ જનરેશનને મે જોયા છે.તો આજે આપણે અહી પણ એનો સ્વાદ માણી શું. Kunti Naik -
-
અખરોટ બ્રાઉની(wulnut brownie recipe in gujarati)
#goldenapron3#week24#microwave#Brownie#માઇઇબુક#પોસ્ટ૧૦ Rashmi Adhvaryu -
આલમંડ બ્રાઉની(almond brownie Recipe in gujarati)
#GA4#week16આજે મેં મારી ફેમિલી ની મનપસંદ એવી આ બ્રાઉની બનાવી છે Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14336725
ટિપ્પણીઓ (11)