કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)

Nisha Bagadia
Nisha Bagadia @cook_26566535

#GA4
#Week16
# બિરયાની

#GA4
#Week16
# બિરયાની

વધુ વાંચો

વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)

Nisha Bagadia
Nisha Bagadia @cook_26566535

#GA4
#Week16
# બિરયાની

#GA4
#Week16
# બિરયાની

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 mins
10 peoples
  • 4મોટી કપ ચોખા
  • વેજ
  • 7 નંગમિડીયમ ગાજર
  • 15 નંગમિડીયમ સાઈઝ ડુંગળી લાંબી સુધારેલી
  • 5 નંગમિડીયમ સાઈઝ બટાકા સુધારેલી
  • ૨૫ ટુકડા ફ્રેન્ચ બિન્સ લાંબી સુધારેલી
  • 100 ગ્રામવટાણા
  • 1 નંગમિડીયમ સાઈઝ ફૂલકોબી
  • મસાલા
  • 1મુઠી કાજુ
  • 1મુઠી કિસ્મીઓ
  • 5 નંગ તેજ પત્તા
  • 2 નંગલાકડી દાલચીની
  • 10- 15 નંગ લવંગ
  • 3 tbspજીરા (DUM) and 2tbsp જીરા for rice
  • 1 નંગજાવિત્રી
  • 1 નંગ ચકરી ફૂલ
  • 4- 5 નંગઇલાયચી
  • 1 નંગમિડીયમ સાઈઝ લસણ
  • 3 નંગ લીલા મરચા
  • 25 ગ્રામદહીં (dum and raita)
  • 1 મોટા કપતેલ
  • 1/2 કપઘી
  • 4 દાંડીગુચ્છ ફુદીનો (dum and topping)
  • 2 ચમચીરાંધેલા દૂધ
  • 1/2 ચમચીબિરયાની રંગ (
  • સ્વાદ અનુસારમીઠું
  • રાયતા
  • 2 નંગકાકડી
  • 2 નંગગાજરના
  • 1 નંગટામેટાં
  • 2 નંગલીલા મરચા
  • દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 mins
  1. 1

    સૌ પ્રથમ આપણે બધી શાકભાજી અને ડુંગળી કાપવાનુ, ડુંગળીને થીન સ્લાઈસ ક્ટ કરવાનું,

    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજી સ્ટેપ મ ચોખા ધોવા નુ અને અડધા કલાક સુધી પાણીમાં પલાર વાનું, અને એક બાજુ મ એક મોટા કપ તેલ, અડધો કપ ઘી ગરમ કરવામાટે ગેસ પર મુકીદેવાનુ, fry કરવામાટે. At the same time અને બધા vegetables ને મોટા ટુકડાઓ કાપવાનું

    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સ્ટેપ ૩ મ કટ કરે લા વેગેટેબલ્સ ને દમ કરવામાટે, એક એલ્યૂમીનિમ પોટ માં બધી વેજીટેબલ્સ ઉમેરો અને કાજુ, કિસ્મીઓ, 1 ચમચી. લસણ, આદુ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરો

    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અને દહીં, બિરયાની રંગ, fried onion, અને તેલ (તળેલું ડુંગળી તેલ) ઉમેરો

    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી ફુદીનો અને સૂકા મસાલા બધા ઉમેરો

    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બધું મિક્સ કરવાનું અને ઢાંકણ બંધ કરો અને બાજુ મ રાખો (દમ કરવામાટે). તે જ સમયે ગેસ પર પાણી બોઈલ કરવા માટે મુકીદેવાનુ (ચોખા બનાવવા માટે)

    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    એકવાર પાણી ઉકળતા ત્યારે મીઠું અને તેજ પત્તા પાન ઉમેરો અને ચોખા સાથે જીરા, લવંગ, દાલચીની, ઇલાયચી ને એક પોટલી મ બંધ કરીને ઉમેરો અને જગાડવો રાખો. લોટ બંધનકર્તા (ખૂબ નરમ અથવા ખૂબ સખત નથી) (for making dum at pot). સીગરી સ્ટોવ (ચારકોલ ને ગ્રીલ કરો ગેસ પર) keep it aside.

    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    Rice કૂક થયા ત્યારે, મિક્સ vegetables and ડ્રાય મસાલા (દમ પોટ મ) ભાત ઉમેરો,

    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી બિરયાની રંગ, ફુદીનો અને fried onion ઉમેરો (Topping)

    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    અને કેળા ના પાંદડા થી કવર કરો, બંધનકર્તા લોટ થી પોટ એની ધાકનુ ને ભંડો અને સીગરી સ્ટોવ પર વેજ ડમ બિરયાની કૂક થવા માટે

    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    કોલસાની જ્યોતને પોટ નું upside ane downside મ મુકવાનું

    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    કાકડી, ટામેટા, કોબી અને લીલા મરચાં ને કાપો (રાયતા બનાવવા માટે), એકવાર બિરયાની રાંધવામાં આવે

    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    બિરયાનીને ઉપર અને નીચે સ્પેટુલા સાથે મિક્સ કરો, ફાઇનલ લૂક

    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Bagadia
Nisha Bagadia @cook_26566535
પર January 01, 2021 16:15

ટિપ્પણીઓ (6)

Nisha Bagadia
Nisha Bagadia @cook_26566535
January 07, 2021 01:22
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પેરી પેરી મખાના(Peri peri Makhana Recipe in Gujarati)
  2. વોલનટ બ્રાઉની (walnut brownie Recipe in Gujarati)
  3. વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
  4. હોમમેડ પેરી પેરી મસાલા (HomeMade Peri Peri Masala Recipe In Gujarati)
  5. જુવાર ભેળ(Jowar Bhel Recipe In Gujarati)
  1. જુવાર કોબીજ ની રોસ્ટી (જૈન) (Jowar Cabbage Rosti Recipe In Gujarati)
  2. પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri Masala Sandwich Recipe In Gujarati)
  3. દહીં પખાલ ભાત (Curd Pakhala Bhat Recipe In Gujarati)
  4. હોમમેડ પેરી પેરી મસાલા (HomeMade Peri Peri Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14337914
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close