પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri Masala Sandwich Recipe In Gujarati)

Amy j
Amy j @cook_amy9476

પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri Masala Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 વ્યકિત
  1. 500 ગ્રામબટેટાં
  2. 1 કપવટાણા
  3. 2 નંગલીલા મરચાં
  4. જરૂર મુજબપેરી પેરી મસાલો
  5. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  6. 1/2 ચમચીલીલું મરચું
  7. સ્વાદ અનુસારખાંડ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. જરૂર મુજબહળદર
  10. 1 નંગડુંગળી
  11. 1/3 ચમચીગરમ મસાલો
  12. જરૂર મુજબકોથમીર
  13. જરૂર મુજબબ્રેડ
  14. જરૂર મુજબઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પહેલા બટેટાને વટાણા ને ધોઇ ને બાફી ને મેસ કરી લો.

  2. 2

    પછી તેમાં બધો મસાલો એડ કરો.

  3. 3

    પછી તેને બ્રેડ પર લણ ની ચટણી ને લગાવી બધો મસાલો ભરી ને પેક કરી ઘી લગાવી બેક કરી લો. રેડી છે# ટેસ્ટી સેન્ડવિચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amy j
Amy j @cook_amy9476
પર

Similar Recipes