કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પેરી પેરી હમસ (Peri peri hummus Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પેરી પેરી હમસ (Peri peri hummus Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પેરી પેરી હમસ (Peri peri hummus Recipe in Gujarati)

michi gopiyani
michi gopiyani @michi24411881
dubai

#GA4
#Week16

#GA4
#Week16

વધુ વાંચો

પેરી પેરી હમસ (Peri peri hummus Recipe in Gujarati)

michi gopiyani
michi gopiyani @michi24411881
dubai

#GA4
#Week16

#GA4
#Week16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ - ૩૫ મીનીટ
૬ થી ૮ લોકો માટે
  • પેરી પેરી મસાલા માટે
  • ૧ ચમચીકાશમીરી મરચું પાઉડર
  • ૨ ચમચીલસણ નો પાઉડર
  • ૧/૪ ચમચીમરી પાઉડર
  • ૧/૨ ચમચીસંચર
  • ૧/૨ ચમચીમીઠું
  • ૧/૪ ચમચીઆમચૂર પાઉડર
  • ૧ ચમચીઓરેગાનો
  • ૧ ચમચીચિલિફ્લેક્સ
  • ૧/૨ચમચિ સુકી પાર્સલી
  • રોસ્ટેડ કેપ્સીકમ માટે
  • ૧ નંગકેપ્સીકમ
  • ૧ નંગડુંગળી
  • 1/2 કપબ્રોકલી ના નાના ટુકડા
  • ઓલીવઓઈલ
  • હમુશ માટે
  • ૨ (૧/૨ કપ)બાફેલા કાબુલી ચણા
  • ૧/૨ કપદહીં
  • ૧/૪ કપપલાળેલા સફેદ તલ
  • મીઠું ટેસ્ટ મુજબ
  • ઓલીવઓઈલ
  • ૨૦ થી ૨૫ કળી લસણ
  • ૪-૫ નંગ લીલા મરચા
  • પાર્સલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ - ૩૫ મીનીટ
  1. 1

    પેરી પેરી મસાલા માટે બધી પેરી પેરી મસાલા નિ સામગ્રી ને સરખી મિકસ કરી ને મસાલો બનાવી લો.

    પેરી પેરી હમસ (Peri peri hummus Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પેરી પેરી હમસ (Peri peri hummus Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કેપ્સીકમ, ડુંગળી અને બ્રોકલી ને સેન્ડવીચ ટોસ્ટર મા ગ્રીલ કરી લો

    પેરી પેરી હમસ (Peri peri hummus Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પેરી પેરી હમસ (Peri peri hummus Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પેરી પેરી હમસ (Peri peri hummus Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગ્રીલ થયા પછી એક બાઉલ મા ગ્રીલ કરવા વેજ નાંખી ને તેની ઉપર પેરી પેરી નો મસાલા અને ઓલીવઓઈલ નાંખી ને મિકસ કરી ની રાખો.

    પેરી પેરી હમસ (Peri peri hummus Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પેરી પેરી હમસ (Peri peri hummus Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બાફેલા કાબુલી ચણા અને લસણ,મરચા, પાર્સલી, દહીં બધુ મિકસ કરી ને મીકસર મા પિસીલો ઓલીવઓઈલ નાંખી ને એકસરખું પિસી લો. પિસાય જાય એટલે તેમા પાર્સલી નાંખી ને ચમચા વડે મિકસ કરી લો.

    પેરી પેરી હમસ (Peri peri hummus Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પેરી પેરી હમસ (Peri peri hummus Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પેરી પેરી હમસ (Peri peri hummus Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પછી હમુશ થાઇ ગયા બાદ સર્વિંગ બાઉલ કાઢી લો હમુશ ને અને તેની ઉપર પેરી પેરી રોસ્ટેડ કેપ્સીકમ નું લેયર કરી સર્વ કરો આપણું પેરી પેરી રોસ્ટેડ કેપ્સીકમ હમુશ રેડી છે.

    પેરી પેરી હમસ (Peri peri hummus Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પેરી પેરી હમસ (Peri peri hummus Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પેરી પેરી હમસ (Peri peri hummus Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

michi gopiyani
michi gopiyani @michi24411881
પર January 03, 2021 20:55
dubai
I don't like gourmet cooking or this cooking or that cooking. I like good
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

nayna ashok
nayna ashok @cook_26986954
January 09, 2021 06:36
Yammy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીરી પીરી હમસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
  3. જુવારની વેજ. ખીચડી (Jowar Veg. Khichdi Recipe In Gujarati)
  4. વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
  5. વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
  1. આઈસ્ક્રીમ ગોલા (icecream Gola Recipe in Gujarati)
  2. ઉપમા (Upma Recipe in Gujarati)
  3. અપ્પમ(appam Recipe in Gujarati)
  4. પેરી પેરી મસાલો (Peri Peri Masala recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14341379
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close