કેક (Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધું મિક્સર મિક્સર કરવું મેંદો ચારી ને એની અંડર મિલ્ક પાઉડર મીઠુ પછી બટર ઓર ઘી ઉમેરી મિક્સર કરવું પછી મિલ્ક ઉમેરી બેટર મા બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા વેનીલા અસેન્સ ઉમેરી મિક્સર કરવું પછી ખાંડ ઉમેરી બરાબર બીટ કરવું પછી
- 2
પછી થ્રી અલગ અલગ વાસણ મા બટર નીકાળી એક મા કોકો ડ્રિન્કીંગ ઉમેરી મિક્ષકરવું બીટર થી અને ચોકો ચિપ્સ ન્હખાવું અને ટીને ને નીચે બટર પેપેર મૂકી ઘી થી વર્નિશ કરી પછી બેટર પોર કરવું ઉપ્પર ચોકકો ચિપશ ઉમેરવી અને કુકર માંથી સિટી અને રિંગ નીકાળી નીચે મીઠુ ઉમેરી સ્ટેન્ડ મૂકી 35 મિનિટ બેક કરવી
- 3
આવીજ રીતે બીજી મા રેડ કલર ઉમેરી ને ઉપર ચોકકોચિપશ ઉમેરી એ પન સેમ પ્રોસેસ થી બેક કરવી
- 4
થર્ડ cake મા પન આપડે પ્લેઇન વેનીલા લીધું છે મિલકી ટેસ્ટ માટે તો ઉપ્પર ચેરી ઉમેરી બેક કરી લેવું આમ મેં 3 અલગ બનાવી છે
- 5
દરેક e ને બેક થતા 35 મિનિટ થશે અને અહીં તમે પન ઉમેરી શકો છો પન મેં મિલ્ક પાઉડર વાપરું છે મારાં ઘરે બધા ને મિલકી cake વધારે ભાવે છે સૌ ઠંડી થાય તો ડેમોલ્ડ કરી ફ્રીઝ મા મૂકી ને થી ડેકોરેટર કરી ને પન કટ કરી શકો છો માર ઘરે બધા ને એમજ ભાવે છે સૌ મેં વધારે કઈ કરું નથી
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ