કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ.બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ.બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ.બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

#GA4 #Week 16
બિરયાની મા અનેક પ્રકારની રીત હોય , પણ સૌને પ્રિય એવી આ રીત તમને જરૂર થી ગમશે.

#GA4 #Week 16
બિરયાની મા અનેક પ્રકારની રીત હોય , પણ સૌને પ્રિય એવી આ રીત તમને જરૂર થી ગમશે.

વધુ વાંચો

વેજ.બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

#GA4 #Week 16
બિરયાની મા અનેક પ્રકારની રીત હોય , પણ સૌને પ્રિય એવી આ રીત તમને જરૂર થી ગમશે.

#GA4 #Week 16
બિરયાની મા અનેક પ્રકારની રીત હોય , પણ સૌને પ્રિય એવી આ રીત તમને જરૂર થી ગમશે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨ કલાક
૬ લોકો
  • ૨ કપબાસમતી ચોખા (૧ કલાક ધોઈ ને પલાળેલા)
  • ૩ - ૩ નંગતજ, લવિંગ, ઈલાયચી, બદિયા જરૂર મુજબ
  • સ્વાદાનુસારમીઠું
  • ૧ કપદહીં
  • ૧ કપવટાણા
  • ૧ કપગાજર બારીક સમારેલા
  • ૧ કપફુલાવર મોટાં પીસ
  • ૧/૨ કપફણસી બારીક સમારેલી
  • ૨ ટેબલ સ્પૂનધાણાજીરુ
  • ૨ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  • ૨ ટેબલ સ્પૂનકિચન કિંગ મસાલો
  • ૧/૨ ટી સ્પૂનહળદર
  • ૨ ટેબલ સ્પૂનકોથમીર
  • ૧ ટેબલ સ્પૂનફુદીનો બારીક સમારેલા
  • ૬ નંગમોટા કાંદા લાંબા સમારો
  • ૨ ટેબલ સ્પૂનકાજુ
  • ૩ ટેબલ સ્પૂનઆદું લસણ ની પેસ્ટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    ચોખા નું પાણી નિતારી લો.એક મોટી કડાઈ મા પાણી ગરમ મૂકો

    વેજ.બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં ૩ ઈલાયચી, ૩ તજ,૩ લવિંગ ૩ બાદીયાં, મીઠું સ્વાદાનુસાર ઉમેરી છૂટા ચોખા રાંધી લો.

    વેજ.બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ભાત ઓસાવી બાજુ પર રાખો.

    વેજ.બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ૪ નંગ કાંદા લાંબા સમારેલા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

    વેજ.બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક કડાઈ મા પાણી ગરમ મૂકો.તેમાં મીઠું, ૨ ટેબલ ચમચી ખાંડ ઉમેરી ઉકાળો, તેમાં બધા શાક ઉમેરી અધકચરા બાફી લો (par boil).

    વેજ.બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    શાક ને નિતારી લો.૧ કપ દહીં મા કોરો મસાલો ધાણાજીરું, હળદર, મીઠું, મરચું, કિચન કિંગ મસાલો મિક્સ કરો.તેમાં બાફેલા શાક ઉમેરો. ૧/૨ કલાક રેવા દો.

    વેજ.બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    Moti kadai ma ૩ ટેબલ ચમચી તેલ ૨ ટેબલ ચમચી ઘી ગરમ મૂકી કાજુ તળી ને કાઢી લો.

    વેજ.બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તેમાં ૩ ઈલાયચી, ૩ તજ, ૩ લવિંગ ઉમેરી ૨ નંગ કાંદા લાંબા સમારેલાં ઉમેરી સાંતળી લો.

    વેજ.બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    આદું લસણ ની પેસ્ટ ઉમેરો.એક મિનિટ સાંતળો.

    વેજ.બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    દહીંવાલા શાક ઉમેરો. ૫ મિનિટ cook karo. બાજુપર રાખો.

  11. 11

    એક મોટી કડાઈ મા પેહલા શાક નું લેયર ઉપર ભાત નો layer કરો, તળેલા કાંદા(બરીતો),કોથમીર, ફુદીનો,પાછું શાક નું લેયર, ભાત, કાંદા, કોથમીર,ફુદીનો એમ ૩ લેયર કરો. ઉપર છેલ્લે તળેલા કાજુ ભભરાવો.

    વેજ.બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    ઢાંકી ને ૧૦ મિનિટ સિજવો.ગરમ ગરમ સર્વ કરો.મે અહીં દહીં મા ધાણાજીરુ, મીઠું, મરચું ને કોથમીર નાખી તેની સાથે સર્વ કર્યું છે.

    વેજ.બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર January 03, 2021 16:50

ટિપ્પણીઓ

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
July 13, 2021 16:20
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
  3. વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
  4. વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
  5. જુવારની વેજ. ખીચડી (Jowar Veg. Khichdi Recipe In Gujarati)
  1. લીલા લસણ વાળો રોટલો (Green Garlic Rotlo Recipe In Gujarati)
  2. પેરી પેરી મસાલા ઢોસા (Peri Peri Masala Dosa Recipe In Gujarati)
  3. બ્રાઉની (Brownie Recipe In Gujarati)
  4. પાલક નું જ્યુસ (Palak Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14349641
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close